________________ પાહુડ-૧૦ પાહુડ-પાહુડ-૧૨ 53 (પાહુડપાહુડ-૧૨) [5] હે ભગવનું કઈ રીતે અભિજીતુ વિગેરે વિસ નક્ષત્રોના અધિપતિ દેવોના નામ વિશિષ્ટ નક્ષત્રોના નામોનું પ્રતિપાદન કર્યું છે ? અભિજીતુ નક્ષત્ર બ્રહ્મા નામના દેવતાવાળું કહેલ છે, શ્રવણ નક્ષત્રના સ્વામી વિષ્ણુદેવ છે, ધનિષ્ઠા નક્ષત્રના અધિપતિ વસુદેવ છે, શતભિષા નક્ષત્રના અધિપતિ વરૂણદેવ છે. પૂર્વભાદ્રપદ્ય નક્ષત્રના સ્વામી એજ છે, સૂર્ય ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના સ્વામી કહેલ છે, રેવતી નક્ષત્રના સ્વામી પૂષા નામના દેવ છે અશ્વિની નક્ષત્રના સ્વામી અશ્વિનીકુમાર નામના દેવ કહેલ છે, ભરણી નક્ષત્રના અધિપતિ યમ દેવ છે. કૃત્તિકાનક્ષત્રના અધિપતિદેવ અગ્નિદેવ છે. રોહિણી નક્ષત્રના અધિપતિ પ્રજાપતિ દેવ છે. સોમ નામના દેવ મૃગશિરા નક્ષત્રના અધિપતિ છે, આદ્રા નક્ષત્રના અધિપતિ રૂદ્રદેવ છે, પુનર્વસુ નક્ષત્રની અધિષ્ઠાત્રી અદિતિ નામની દેવી છે. પુષ્ય નક્ષત્રના અધિપતિ દેવનું નામ બૃહસ્પતિ છે, અશ્લેષા નક્ષત્રના અધિપતિ સપદવતા છે. મઘાનક્ષત્રના સ્વામી ચંદ્રની ઉપર રહેનારા પિતૃદેવ કહેલ છે. પૂર્વાફાલ્યુની નક્ષત્રના અધિપતિ ભગ નામના દેવ છે. ઉત્તરાફાલ્ગની નક્ષત્રના અધિપતિ અર્યમા દેવ છે. હસ્ત નક્ષત્રના અધિપતિ સૂર્યદવ છે. ચિત્રા નક્ષત્રના અધિપતિદેવ તક્ષનામનો સર્પ વિશેષ છે. સ્વાતી નક્ષત્રના સ્વામી વાયુદેવ છે. વિશાખા નક્ષત્રના અધિપતિ ઈન્દ્ર અને અગ્નિ બે છે. અનુરાધા નક્ષત્રના અધિપતિ મિત્ર દેવ છે. જ્યેષ્ઠા નક્ષત્રના અધિપતિ દેવ છે. મૂલનક્ષત્રના અધિપતિ. નિદ્રુતિ દેવ છે પૂર્વાષાઢા નક્ષત્રના અધિપતિ અપ દેવ છે, ઉત્તરાષાઢા નક્ષત્રના સ્વામી વિશ્વદેવા છે. | પાહુડ-૧૦/૧૨ નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-૧૩) [57-60] હે ભગવાન તે મુહૂર્ત નામ આપે કઈ રીતે કહેલ છે તે કહો-પહેલા મુહૂર્તનું નામ રૂદ્ર છે બીજાનું શ્રેયાનું ત્રીજાનું મિત્રા’ ચોથાનું નામ “વાયુ' પાંચમાનું નામ સુગ્રીવ’ છઠ્ઠાનું “અભિચંદ્ર સાતમું માહેન્દ્ર’ આઠમું બલવાનું નવમાનું નામ બ્રહ્મા' દસમું બહુસત્ય” અગ્યારમું “ઈશાન” બારમું ત્વ” તેરમું, “ભાવિતાત્મા ચૌદમું વૈશ્ર વણ પંદરમું” વરૂણ સોળમું ‘આનંદ’ સત્તરમું વિજયા’ અઢારમું ‘વિશ્વસેન ઓગણી સમું “પ્રજાપતિ વીસમું “ઉપશમ” એકવીસમું “ગંધર્વ” બાવીસમું “અગ્નિવેશ્ય’ તેવીસમું શતવૃષભ ચોવીસમું “આતાપ વાનું પચ્ચીસમું અમમ” છવ્વીસમું “ઋણવાનું સત્યાવીસમું ભૌમ' અઠ્યાવીસમું વૃષભ' ઓગણત્રીસમું “સર્વાર્થ' ત્રીસમું “રાક્ષસ આ રીતે ત્રણ ગાથાઓથી ત્રીસ મુહૂતના નામો કહેલ છે.. | પાહુડ-૧૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (પાહુડપાહુડ-૧૪) [61-67] હે ભગવાન કે ક્યા ક્રમથી દિવસનો ક્રમ પ્રતિપાદિત કરેલ છે ? શુકલપક્ષ અને કૃષ્ણપક્ષ એ રીતે પ્રત્યેક પક્ષના પંદર પંદર દિવસો પ્રતિપાદિત કરેલ છે, પ્રતિપદા દ્વિતીયા તૃતીયા ચતુર્થી આ રીતે ક્રમાનુસાર પંદરમાં દિવસ પર્યન્ત કહી લેવું. આ પંદર દિવસના પંદર નામો પ્રજ્ઞપ્ત કરેલ છે, પૂવગ 1 સિદ્ધ મનોરમ 2 મનોહર 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org