________________ પાહુડ-૮ 39 જંબુદ્વિીપમાં મંદર પર્વતની પૂર્વ દિશામાં સર્વાધિક અઢાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે, ત્યારે મંદર પર્વતની પશ્ચિમ દિશામાં પણ પરમોત્કર્ષક અઢાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે, જ્યારે મંદર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં પરમોત્કર્ષક અઢાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે ત્યારે જંબૂદ્વીપમાં મંદર પર્વતની ઉત્તર અને દક્ષિણ દિશામાં જઘન્યા બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. આ પૂવોંક્ત પ્રકારથી એટલે કે બન્ને ગોળાર્ધની ભાવના વિશેષથી વક્ષ્યમાણ ગમથી સમજી લેવું. જ્યારે મંદરપર્વતના દક્ષિણાઈ અને ઉત્તરાર્ધમાં અને પૂર્વપશ્ચિમાધી ભાગમાં અઢાર મુહૂતનિંતર દિવસ હોય છે, ત્યારે પૂર્વપશ્ચિમ દિશામાં અથવા દક્ષિણ ઉત્તરદિશામાં કંઈક વધારે બાર મુહૂર્તની રાત્રી હોય છે. જ્યારે સત્તર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે તેર મુહૂર્તની રાત્રી હોય છે. જ્યારે સત્તર મુહૂર્તથી કંઈક ન્યૂન પ્રમાણનો દિવસ હોય, ત્યારે તેર મુહૂર્તની રાત્રી હોય છે. જ્યારે સત્તર મુહૂર્તાનંતરનો દિવસ હોય છે. ત્યારે કંઈક વધારે તેર મુહૂર્તની રાત્રી હોય છે, યાવતુ જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રી હોય છે. આ પૂર્વોક્ત પ્રકારથી સમજી લેવું જ્યારે જંબુદ્વિપના દક્ષિણ અર્ધ ભાગમાં વષકાળનો પ્રથમ સમય હોય છે, એજ વખતે ઉત્તરાર્ધમાં પણ વર્ષાકાળનો આરંભ હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં વષકાળનો પ્રથમ સમય હોય છે, ત્યારે જંબૂદ્વીપમાં મંદરપર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં અનંતર પર સ્કતકાળ સમયમાં એટલે કે વ્યવધાન રહિત જે વષકાળનો પ્રારંભ થાય છે. તેના પછીના. બીજા સમયમાં પૂર્વ પશ્ચિમમાં વષકાળનો પ્રથમ સમય હોય છે. જ્યારે જંબુદ્વિપમાં મંદર પર્વતની પૂર્વ દિશામાં વષકાળનો પ્રથમ સમય હોય છે, એ સમયે પશ્ચિમ દિશામાં પણ વષકાળનો પ્રથમ સમય હોય છે. તથા જ્યારે મંદરપર્વતની પશ્ચિમ દિશામાં વષકાળ નો પ્રથમ સમય હોય છે, ત્યારે જંબૂદ્વીપમાં મંદરપર્વતની દક્ષિણદિશામાં અને ઉત્તર દિશામાં અનંતરપશ્ચિાતકતકાલસમયમાં વષકાળનો પ્રથમ સમય સમાપ્ત થાય છે. જે પ્રમાણે સમયનું કથન કરવામાં આવેલ છે એજ પ્રમાણે સમયથી કંઈક વધારે કાળનો બોધ કરાવનાર આવલિકા, સમજવી, તે પછી આન તે પછી પ્રાણ, યાવત્ ઋતુ સંબંધી આલાપક સમજવો. જ્યારે જંબૂદ્વીપના દક્ષિણાર્ધમાં વર્ષાઋતુની પહેલા આવ લિકાનો પ્રારંભ થાય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ એજ વર્ષાઋતુની પહેલી આવલિકાનો પ્રારંભ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં વષકાળની પહેલી આવલિકા થાય છે ત્યારે જંબૂ દ્વીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં અનંતર પુરસ્કૃત કાલ સમયમાં વષકાળની પહેલી આવલિકા હોય છે, જ્યારે જંબદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ દિશામાં પહેલી આવલિકા હોય છે, ત્યારે પશ્ચિમ દિશામાં પણ પહેલી આવલિકા હોય છે, જેબૂદ્વીપ નામના દ્વીપમાં મંદરપર્વતની ઉત્તરદક્ષિણ દિશામાં અનંતર પશ્ચાદ્ભૂતકાલ સમયમાં વષકાળની પહેલી આવલિકા પ્રતિપન્ન થાય છે જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણદિગ્વિ ભાગના અર્ધમાં પ્રથમ અયન એટલે કે દક્ષિણાયન હોય છે એજ વખતે ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અયન હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં પ્રથમ અયન હોય છે ત્યારે જંબૂદ્વીપમાં મંદિર પર્વતની પૂર્વ પશ્ચિમદિશામાં અનત્તર પુરસ્કૃત કાળ સમયમાં પહેલું અયન એટલે કે દક્ષિણાયન પ્રાપ્ત થાય છે. જ્યારે જંબૂઢીપ નામના દ્વીપમાં મંદરપર્વતની પૂર્વદિશામાં દક્ષિણાયન હોય છે, ત્યારે મંદર પર્વતની પશ્ચિમદિશામાં પણ દક્ષિણાયન હોય છે. જ્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org