________________ પદ-૫ 255 ત્રિસ્થાનપતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વડે તથા બે અજ્ઞાન અને અચક્ષુદર્શન પર્યાયોવડે છસ્થાનપતિત છે. એમ ઉત્કૃષ્ટઅવગાહનાવાળા પૃથિવીકાયિક જાણવા. મધ્યમ અવગાહનાવાળા પૃથિવીકાયિકો સંબંધે પણ એમજ જાણવું, પરન્તુ સ્વસ્થાન અવાહનાને અપેક્ષી ચતુઃસ્થાન પતિત જાણવા. જઘન્ય સ્થિતિવાળા પૃથિવીકાયિકોને કેટલા પયયો કહ્યા છે? હે ગૌતમ! અનન્તપર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે- હે ગૌતમ ! જઘન્યસ્થિતિવાળો પૃથિવીકાયિક જઘન્યસ્થિતિવાળા પૃથિવી કાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને સ્થિતિરૂપે તુલ્ય છે, અને અવગા હનારૂપે ચતુઃસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયયવડે તથા મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને અચકું દર્શનપયય વડે છ સ્થાનને પ્રાપ્ત થયેલ છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિવાળો પણ પૃથિવી કાયિક જાણવો. અજઘન્ય અનુત્કૃષ્ટ સ્થિતિવાળા સંબંધે પણ. એમજ સમજવું. પરંતુ સ્થિતિવડે ત્રિસ્થાન પ્રાપ્ત છે. હે ભગવન્! જઘન્યકાળગુણવાળા પૃથિવીકાયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમઅનન્ત પર્યાયો કહ્યા છે.ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! જઘન્ય કાળાગુણાવાળો પૃથિવીકાયિક જઘન્ય કાળાગુણવાળા પૃથિવીકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થ અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહનાવડે ચાર પ્રાપ્ત થયેલ છે, અને સ્થિતિવડે ત્રિસ્થનમાં પ્રાપ્ત છે. કાળાવણ પર્યાયવહે તુલ્ય છે. બાકીના વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શપયાંયો વડે સ્થાનને પ્રાપ્ત થયેલ છે. બે અજ્ઞાન અને અચક્ષુદર્શનપર્યાયવડે છે સ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટકાળ, ગુણાવાળા પૃથિવીકાયિક સંબંધે જાણવું. અજઘન્ય અનુત્કૃષ્ટ કાળાનુણાવાળા માટે પણ એમજ સમજવું. પરન્તુ સ્વસ્થા નની અપેક્ષાએ છ સ્થાનને પ્રાપ્ત થયેલ છે. એમ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ સંબંધે જાણવું. જઘન્યમતિઅજ્ઞાનવાળા પૃથિવીકાયિકો સંબંધી પૃચ્છા. હે ગૌતમ ! તેઓને અનન્ત પાયિો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે - હે ગૌતમ ! જઘન્યમતિઅજ્ઞાની પૃથિવીકાયિક જઘન્યમતિ અજ્ઞાનીપૃથિવી કાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, અવગાહના રૂપે ચાર સ્થાનકને પ્રાપ્ત થયેલ છે અને સ્થિતિવડે ત્રિસ્થાનને પ્રાપ્ત થાય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે છ સ્થાનને પ્રાપ્ત થાય છે. મતિઅજ્ઞાનપીય વડે તુલ્ય છે. શ્રુત અજ્ઞાનપર્યાય અને અચક્ષુદર્શનપર્યાય વડે છ સ્થાનને પ્રાપ્ત થાય છે. એમ શ્રતઅજ્ઞાની અને અચક્ષુદર્શની જાણવા. એ પ્રમાણે યાવતુ - વનસ્પતિકાયિકો સુધી જાણવું. [318] જઘન્ય અવગાહના વાળા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! તેને અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો કે હે ગૌતમ ! જઘન્યઅવગાહનાવાળો બેઈન્દ્રિય જઘન્યઅવગાહનાવાળા બેઈન્દ્રિયની અપેક્ષાએ દ્રવ્યસ્વરૂપે, પ્રદેશ સ્વરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિવડે ત્રિસ્થાન પ્રાપ્ત છે, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાયવડે તથા બે જ્ઞાન બે અજ્ઞાન અચક્ષુદર્શન વડે છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સંબંધે જાણવું. પરન્તુ અહીં જ્ઞાનો હોતા નથી. મધ્યમઅવ ગાહનાવાળાને જઘન્ય અવગાહનાવાળાની પેઠે જાણવું. પરન્તુ સ્વસ્થાન-આશ્રીને ચતુઃસ્થાન પ્રાપ્ત હોય છે. જઘન્યસ્થિતિવાળા બેઇન્દ્રિયસંબંધી પૃચ્છા. હે ગૌતમ ! તેઓને અનન્ત પયયો છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ! જઘન્ય સ્થિતિવાળી બેઈન્દ્રિય જઘન્યસ્થિતિવાળા બેઇન્દ્રિયની અપેક્ષાએ દ્રવ્યસ્વરૂપે, પ્રદેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org