________________ - - - પદ-૩ 229 અપMિાબાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપયપ્તિસૂક્ષ્મ તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તસૂક્ષ્મપૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી અપપ્તિસૂક્ષ્મઅખાયિકો વિશેષાધિક છે, તેથી અપતિસૂક્ષ્મવાયુકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્ત સૂક્ષ્મતેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તસૂક્ષ્મઅપ્લાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તાસૂક્ષ્મવાયુકાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તસૂક્ષ્મનિગોદો અસંખ્યાત ગુણા છે, તેથી પર્યાપ્તસૂક્ષ્મ નિગોદો સંખ્યાતગુણા છે, તેથી પયહાબાદરવનસ્પતિ કાયિકો અનંતગુણા છે, તેથી બાદર વિશેષાધિક છે, તેથી અપર્યાપાબાદરવનસ્પતિ કાયિકો અસંખ્યાતગુણો છે, તેથી બાદરઅપર્યાપ્તાવિશેષાધિક છે, તેથી બાદરજીવો વિશેષા ધિક છે, તેથી અપયત સૂક્ષ્મવનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી સૂક્ષ્મ અપ થતા વિશેષાધિક છે, તેથી પર્યાપ્તસૂક્ષ્મવનસ્પતિકાયિકો સંખ્યાતગુણ છે, તેથી સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક છે, અને તેથી સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે. [27] હે ભગવન્! એ સયોગી, મનોયોગી, વચનયોગી, કાયયોગી અને અયો ગીમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ ! સૌથી થોડા જીવો મનોયોગી છે, તેથી વચનયોગી અસંખ્યાતગુણા છે, તેથી અયોગી અનંતગુણા છે, તેથી કાયયોગી અનંતગુણા છે અને તેથી સયોગી વિશેષાધિક છે. [68] હે ભગવન્! સવેદી-સ્ત્રીવેદી, પુરુષવેદી,નપુંસકવેદી અને અવેદીજીવોમાં કોણ કોનાથી અલ્પ, બૃહ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડા પુરુષવેદી છે, તેથી સંખ્યાતગુણા સ્ત્રીવેદી છે, તેથી અનન્તગુણ અવેદી છેતેથી અનંતગુણા નપુંસકવેદી છે, અને તેથી સવેદી જીવો વિશેષાધિક છે. [269 હે ભગવન્! સકષાયી, ક્રોધકષાયી, માનકષાયી, માયાકષાયી, લોભ કયાયી અને અકષાયમાં કોણ કોનાથી અલ્પ બહુ તુલ્ય કે વિશેષાધિક હોય છે ? હે ગૌતમ ! સૌથી થોડા જીવો અકષાયી છે, તેથી માનકષાયી અનન્તગુણા છે, તેથી ક્રોધ કષાથી વિશેષાધિક છે, તેથી માયાકષાયી વિશેષાધિક છે, તેથી લોભકષાયી વિશેષાવિક છે, તેથી સકષાથી વિશેષાધિક છે. [27] હે ભગવનું ! વેશ્યાવાળા, કુષ્ણલેશ્યાવાળા નીલલેક્ષાવાળા, કાપોત લેશ્યાવાળા, તેજલેશ્યાવાળા, પદ્મવેશ્યાવાળા, શુક્લલેશ્યાવાળા અને વેશ્યારહિત એ જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડા જીવો શુક્લલેશ્યાવાળા છે, તેથી પાલેશ્યાવાળા સંખ્યાતગુણ છે, તેથી તેજલેશ્યાવાળા સંખ્યાતગુણા છે, તેથી વેશ્યારહિત અનંતગુણા છે, તેથી કાપોતલેયાવાળા અનંત ગૂણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કણલેશ્યાવાળા વિશેષાધિક છે અને તેથી સામાન્ય વેશ્યાવાળા વિશેષાધિક છે. [71] હે ભગવનું સમ્યગુદષ્ટિ, મિથ્યાર્દષ્ટિ અને મિશ્રદષ્ટિ એ જીવોસંબંધે પ્રશ્ન હે ગૌતમ ! સૌથી થોડા જીવો મિશ્રદષ્ટિવાળો છે, તેથી સમ્યગ્દષ્ટિ અનન્તગુણા છે અને તેથી મિથ્યાદષ્ટિ જીવો અનન્તગુણા છે. [272] હે ભગવન્! એ અભિનિબોધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃ પર્યવ જ્ઞાની અને કેવળજ્ઞાનીમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org