________________ 226 પન્નવાય-૩-૨૪ તેકાયિકો છે, તેથી સૂક્ષ્મ પૃથિવીકાયિક વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મ અકાયિકો વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મ નિગોદો અસંખ્યાત ગુણા છે, તેથી સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અનંતગુણા છે અને તેથી સૂક્ષ્મો વિશેષાધિક છે. હે ભગવન્! એ અપર્યાપ્તા સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ પૃથિવીકાયિક, સૂક્ષ્મ નિગોદસંબંધે પ્રશ્ન હે ગૌતમ ! સૌથી થોડા અપર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાયિકો છે. તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવી.કાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી અપયા સૂક્ષ્મ નિગોદો અસંખ્યાત ગુણા છે, તેથી અપર્યાપ્તા સૂમ વનસ્પતિકાયિકો અનન્ત ગુણા છે, તેથી અપતિ સૂક્ષ્મ વિશેષાધિક છે. હે ભગવન્! પતિ સૂક્ષ્મો, સૂક્ષ્મ પૃથિવીકોયિકો,યાવતુ સૂક્ષ્મ નિગો દોમાં સંબંધે પ્રશ્ન હે ગૌતમ! સૌથી થોડા પર્યાપ્ત તેજસ્કા યિકો છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ વન તિકાયિકો અનન્તગુણા છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ વિશેષાધિક છે. હે ભગવનું ! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા સૂક્ષ્મ જીવોમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે? હે ગૌતમ! સૌથી થોડા સૂક્ષ્મ અપર્યાપ્ત છે, તેથી સૂક્ષ્મ પતિ સંખ્યાતગુણો છે. હે ભગવન્! એ પતિ અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવી કાયિકોમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે? હે ગૌતમ ! સૌથી થોડા અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકો છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકો સંખ્યાતગુણ છે. ભગવનું ! એ પર્યાપ્ત અને અપર્યાપ્તા સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ પૃથિવીકાયિકો, યાવતુ સૂક્ષ્મનિગોદોમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે? હે ગૌતમ ! સૌથી થોડા અપયતા સૂક્ષ્મ તેજસ્કાયિકો છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવી કાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ અપકાયિકો વિશેષાધિક છે, તેથી અપ થતા સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા સૂકમ તેજસ્કાયિકો વિશેષાધિક છે,તેથી પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી પયત સૂક્ષ્મ અપ્લાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદો સંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અનંતગુણા છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે, તેથી પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકો સંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ વિશેષાધિક છે અને તેથી સૂક્ષ્મ વિશેષાધિક છે. [25] હે ભગવન્! એ બાદર જીવો, બાદર પૃથિવીકાયિકો, બાદર અપ્લાયિકો. બાદર વાયુકાયિકો, બાદરે વનસ્પતિકાયિકો, બાદર નિગોદો અને બાદર ત્રસકાયિ કોમાં કોણ કોનાથી અલ્પ વિગેરે છે? હે ગૌતમ! સૌથી થોડા બાદર ત્રસકાયિકો છે, તેથી બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી બાદર નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી બાદર પૃથિવી કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી બાદર અપ્લાયિકો અસંખ્યાત ગુણા છે, તેથી બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી બાદર વનસ્પતિકાયિકો અનન્તગુણા છે, તેથી બાદર વિશેષાધિક છે. હે ભગવન્! અપર્યાપ્ત બાદર પૃથિવીકાયિકો, યાવતુ બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ વિગેરે છે? હે ગૌતમ ! સૌથી થોડા અપર્યાપ્તા બાદર ત્રસકયિકો છે, તેથી અપતિ બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપયામા પ્રત્યેક શરીર બાબર વનસ્પકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્યા બાદર નિગોદો Jain Education International For Private & Personal Use Only.. www.jainelibrary.org