________________ 222 ૫નવસા-૩-રપ૭ રહિત અને સંગરહિત છે. સર્વદુખોને તરી ગયેલા, જન્મ, જરા, મરણના બંધનથી મુકાયેલા સિદ્ધો શાશ્વત કાલ પર્યન્ત અવ્યાબાધ સુખનો અનુભવ કરે છે. | પદારની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદઃ ૩અલ્યબહત્વ - 257-158] દિશા, ગતિ. ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, વેશ્યા, સમ્યક્ત, જ્ઞાન, દર્શન, સંયત, ઉપયોગ, આહાર, ભાષક, પ્રત્યેકશરીરી અને શુક્લપાક્ષિક, પતિ, સૂક્ષ્મ, સંશી, ભવસિદ્ધિક, અસ્તિકાય, ચરમ, જીવ, ક્ષેત્ર, બબ્ધ, પુદ્ગલ, મહા દિજક એમ ત્રીજા પદમાં સત્યાવીશ દ્વારો છે. રિપ૯-૨૬] દિશાને અનુસરી સર્વથી થોડા જીવો પશ્ચિમ દિશામાં છે, પૂર્વમાં વિશેષાધિક છે, તેથી દક્ષિણમાં વિશેષાધિક છે અને તેથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે. દિશાની અપેક્ષાએ દક્ષિણ દિશામાં સૌથી થોડા પૃથિવીકાયિકો છે, તેથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે, તેથી પૂર્વ દિશામાં વિશેષાધિક છે, અને તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક હોય છે. દિશાને અનુસરી સૌથી થોડા અખાયિકો પશ્ચિમ દિશામાં છે, તેથી પૂર્વમાં વિશેષાધિક, તેથી દક્ષિણમાં વિશેષાધિક અને તેથી ઉત્તરમાં વિશેષાધિક હોય છે. દિશાને અનુસરી સૌથી થોડા તેજસ્કાયિકો દક્ષિણ અને ઉત્તર દિશામાં હોય છે, તેથી પૂર્વ દિશામાં સંખ્યાતગુણા છે અને તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે. દિશાને અનુસરીને સૌથી થોડા વાયુકાયિક જીવો પૂર્વ દિશામાં છે, પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે, ઉત્તર દિશામાં વિશેષાધિક છે અને દક્ષિણ દિશામાં વિશેષાધિક છે. દિશાને અનુ સરીને સૌથી થોડા વનસ્પતિકાયિક પશ્ચિમ દિશામાં છે, પૂર્વ દિશામાં વિશેષાધિક, દક્ષિણ દિશામાં વિશેષાધિક અને ઉત્તર દિશામાં વિશેષાધિક હોય છે. દિશાને અનુસરી સૌથી થોડા બેઈન્દ્રિયો પશ્ચિમ દિશામાં છે, પૂર્વમાં વિશેષાધિક છે, દક્ષિણમાં વિશેષાધિક છે અને ઉત્તરમાં વિશેષાધિક છે. દિશાને અનુસરી સૌથી થોડા તેઈન્દ્રિયો પશ્ચિમ દિશામાં હોય છે,પૂર્વમાં વિશેષાધિક, દક્ષિણમાં વિશેષાધિક અને ઉત્તરમાં વિશેષાધિક હોય છે. દિશાને અનુસરીને સૌથી થોડા ચઉરિન્દ્રિયો પશ્ચિમ દિશામાં છે, પૂર્વમાં વિશેષાધિક, દક્ષિણમાં વિશેષાધિક અને ઉત્તરમાં વિશેષાધિક છે. આ દિશાને અનુસરીને સૌથી થોડા નૈરવિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરમાં છે અને દક્ષિણ દિશામાં અસંખ્યાતાગુણા છે. દિશાને અનુસરી સૌથી થોડા રત્નપ્રભા પૃથિવીના પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરમાં છે, અને દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. દક્ષિણના અધ સપ્તમ નરકમૃથિવીના નૈરયિકોથી છઠ્ઠી, તમઃ પ્રભા પૃથિવીના નૈરયિકો પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે, તેથી દક્ષિણ દિશામાં અસંખ્યાત ગુણા છે. દક્ષિણ દિશાના તમ પ્રભાકૃથિવીના નૈરયિકોથી પાંચમી ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકો પૂર્વપશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે, તેથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. દક્ષિણ દિશાના ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકોથી ચોથી પંકપ્રભા પૃથિવીના નૈરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે. તેથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. દક્ષિણના પંકપ્રભા પૃથિ વિના નૈરયિકોથી ત્રીજી વાલુકા પ્રભાના નૈરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે. તેથી દક્ષિણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org