________________ 346 પન્નવણા - 1848 ગૌતમ ! સાદિ અનન્ત કાળ હોય. હે ભગવન્!ભવસ્થ કેવલીઅનાહારક ક્યાંસુધી હોય? હે ગૌતમ ! ભવસ્થ કેવલી અનાહારક બે પ્રકારે છે. સયોગી ભવસ્થ કેવલી અનાહારક અને અયોગી ભવસ્થ કેવલી અનાહારક. હે ભગવનું ! સયોગી ભવસ્થ કેવલી અનાહારક ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાય ત્રણ સમય સુધી હોય. અયોગી ભવસ્થ કેવલી અનાહારક સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાય અન્તર્મુહૂર્ત સુધી હોય. 487] ભાષક સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અન્ત મુહૂર્ત સુધી હોય. અભાષક સંબંધે પૃચ્છા. હે ગૌતમ! અભાષક ત્રણ પ્રકારે છે. અનાદિ અનન્ત, અનાદિ સાન્ત. અને સાદિ સાન્ત. તેમાં જે સાદિ સાત્ત છે તે જઘન્યથી અન્ત મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી હોય છે. 4i88] પરિત સંબંધે પૃચ્છા, હે ગૌતમ ! પરિત્ત બે પ્રકારે છે. કાયપરિત્ત અને સંસારપરિત્ત. કાયપરિત સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણીરૂપ અસંખ્યાતા પૃથિવી કાલ સુધી હોય. સંસાર . પરિત્ત સંબંધે પૃચ્છા, હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અનન્ત કાળ, વાવ કંઈક ન્યૂન અર્ધ પગલપરાવર્ત સુધી હોય. અપરિગ્ન સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! અપરિત બે. પ્રકારે છે. કાયઅપરિત્ત અને સંસાર. પરિત્ત. કાયઅપરિત્ત સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ પર્યન્ત હોય. સંસારઅપરિત્ત સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! સંસારઅપરિત્ત બે પ્રકારે છે. અનાદિ સાન્ત અને અનાદિ અનન્ત. નોપરિત-નોઅપરિત સંબંધે પૃચ્છા. હે ગૌતમ! સાદિ અનન્ત કાળ પર્યન્ત હોય. 48] પર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન શતપૃથકત્વ સાગરોપમ સુધી હોય. અપર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય અને ઉત્કટ અન્તર્મુહૂર્ત સુધી હોય. નો પર્યાપ્તા-નોઅપર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! અનંતકાળ સુધી હોય. 40] હે ભગવન્! સૂક્ષ્મ “સૂક્ષ્મ” એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૃથિવીકાળ પર્યન્ત હોય. બાદર સંબંધે પૃચ્છા, હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળ પર્યન્ત યાવતું ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે હોય. નોસૂક્ષ્મ-નોબાદર સંબંધે પૃચ્છા. હે ગૌતમ! સાદિ અનન્ત કાળ સુધી હોય. [41] હે ભગવન્! સંજ્ઞી “સંજ્ઞી એ રૂપે કેટલા કાળ સુધી હોય ? હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત ઉત્કર્ષથી કંઈક અધિક શતપૃથકત્વ સાગરોપમ સુધી હોય. અસંશી સંબંધે પૃચ્છા. જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિ કાળ સુધી હોય. નોસંજ્ઞીનોઅસંશી સંબંધે પૃચ્છા. હે ગૌતમ! સાદિ અનન્ત કાળ સુધી હોય. . [42] ભવસિદ્ધિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! અનાદિ સાત્ત હોય. અભવ સિદ્ધિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! અનન્ત કાળ પર્યન્ત હોય. નોભવસિ દ્ધિક- નો અભવસિદ્ધિક સંબંધે પૃચ્છા, હે ગૌતમ! સાદિ અનન્ત કાળ સુધી હોય. 4i93-494] ધમસ્તિકાય સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! સર્વ કાલ હોય. એ પ્રમાણે અદ્ધાસમય સુધી જાણવું. ચરમ સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! અનાદિ સાન્ત હોય. અચરમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org