SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૧૬ 319 રિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા, એક આહારકશરીરકાયપ્રયોગવાળો અને એક કામણ શરીરકાયપ્રયોગવાળો હોય, અથવા કેટલાક ઔદારિકમિશ્રશરીરકાય પ્રયોગ વાળા એક આહારકશરીરકાયપ્રયોગવાળો અને કેટલા એક કાર્યણશરીરકાય- પ્રયોગ વાળા હોય, અથવા કેટલાક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા કેટલાક આહારકશરીરકાયપ્રયોગવાળા અને એક કાર્ણશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા કેટલાક દારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા કેટલાક આહારકશરીરકાય- પ્રયોગવાળા અને કાટલાએક કામણશરીરકાયપ્રયોગવાળા હોય. એ પ્રમાણે આઠ ભાંગા થાય છે. અથવા એક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળી એક આહારકમિશ્ર શરીરકાયપ્રયોગવાળો અને એક કામણશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા એક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળો એક આહારકમિશ્રશારીરકાયપ્રયોગવાળો અને કેટલાક કામણશરીરકાયપ્રયોગવાળા હોય. અથવા એક દારિકમિશ્રશરીરકાય પ્રયોગ વાળો, કેટલાક આહારકમિશ્રશરીરકયપ્રયોગવાળા અને એક કામણશરીર કાયપ્રયોગ વાળો હોય અથવા એક ઔદારિકમિશ્ર શરીરકાયપ્રયોગવાળો, કેટલાક આહારકમિશ્નશરીરકાયપ્રયોગવાળા અને કેટલાક કામણશરીરકાયપ્રયોગવાળા હોય. અથવા કેટલાક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા એક આહારકમિશ્ર શરીરકાયપ્રયોગ વાળો અને એક કાર્મણશરીરકાયપ્રયોગવાળો હોય, અથવા કેટલા એક ઔદારિકમિશ્ર શરીરકાયપ્રયોગવાળા એક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળી અને કેટલાક કામણ શરીરકાયપ્રયોગવાળા હોય. અથવા કેટલાક દારિકમિશ્ર શરીરકાયપ્રયોગવાળા કેટલાક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળા અને એક કાર્પણ શરીરકાયપ્રયોગવાળી હોય. અથવા કેટલાક ઔદારિકમિશ્રશરીરકાયપ્ર યોગવાળા કેટલાક આહારકમિશ્ર શરીરકાયપ્રયોગવાળા અને કેટલાક કાર્મણ શરીરકાયપ્રયોગવાળા હોય. અથવા એક આહારકશરીરકાયપ્રયોગવાળો એક આહારકમિશ્ર શરીરકાયપ્રયોગવાળો અને એક કાર્મશરીરફાયપ્રયોગવાળો હોય. અથવા એક આહારકશરીરકાયપ્રયોગવાળો, એક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળો અને કેટલાકકામણ શરીરકાયપ્રયોગવાળા હોય. અથવા એક આહારક શરીરકાયપ્રયોગવાળો કેટલાક આહારકમિશ્રશરીર- કાયપ્રયોગવાળા અને એક કાર્યણશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા એક આહારક શરીરકાયપ્રયોગવાળો કેટલાએક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળા અને કેટલાક કામણ શરીરકાયપ્રયોગવાળા હોય. અથવા કેટલાક આહારકશરીરકાયપ્રયોગવાળા એક આહારકમિશ્ર શરીરકાયપ્રયોગવાળો અને એક કામણ શરીરકાયપ્રયોગવાળો હોય. અથવા કેટલાક આહારકશરીરકાયપ્રયોગવાળા એક આહારકમિશ્ર શરીરકાયપ્રયોગવાળો અને કેટલાક કાર્યણશરીરકાયપ્રયોગવાળા હોય. અથવા કેટલાક આહારકિશરીર- કાયપ્રયોગવાળા, કેટલાક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળા અને એક કામણ શરીરકાયપ્રયોગવાળો હોય. અથવા કેટલાક આહારકશરીરકાયપ્રયોગવાળા કેટલાક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળા અને કેટલાક કામણશરીરકાય પ્રયોગ વાળા હોય. એ પ્રમાણે ત્રિકસંયોગ વડે ચાર પ્રકારે આઠ આઠ ભાંગા થાય છે. બધા મળીને બત્રીશ ભાંગા જાણવા. અથવા એક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળો એક આહારકશરીરકાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005075
Book TitleAgam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy