________________ પદ-૧ 187 હોય છે. જેઓ રસથી મધુરરસ પણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણરુપે, યાવતુ પાંચે ય સંસ્થાનપણે પરિણત હોય છે. જેઓ સ્પર્શથી કર્કશ-સ્પર્શપણે પરિણત છે તેઓ વર્ણથી કાળા વગેરે પાંચે ય વર્ણ પે, ગન્ધથી સુરભિ અને અસુરભિ બન્ને ગન્ધપણે, રસથી કડવા વગેરે પાંચે ય રસપણે સ્પર્શથી બધાં સંસ્થાનથી પરિમંડલાદિ પાંચે ય સંસ્થાનપણે પરિણત હોય છે. જેઓ સ્પર્શથી મૃદુ- પર્ણપણે પરિણત હોય છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણરુપે, યાવતુ પાંચે ય સંસ્થાનરુપે પરિણત હોય છે. જેઓ સ્પર્શથી ગુરુ- સ્પર્શપણે પરિણત હોય છે તે વર્ણથી પાંચે ય વર્ણપણે. યાવતુ પાંચે ય સંસ્થાનપણે પરિણત હોય છે. જેઓ સ્પર્શથી લઘુ- અશપણે પરિણત છે તે વર્ણથી પાંચે ય વર્ણપણે,યાવતું પાંચે ય સંસ્થાનપણે પણ પરિણત હોય છે. જેઓ સ્પર્શથી શીત સ્પર્શપણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણપણે, યાવતું સંસ્થાનપણે પરિણત હોય છે. જેઓ સ્પર્શથી ઉsણ સ્પર્શપણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણરુપે, યાવતુ પાંચે ય સંસ્થાનપણે પરિણત હોય છે. જેઓ સ્પર્શથી નિષ્પ સ્પર્શપણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણપણે, ગન્ધથી બન્ને ય યાવતુ પાંચે ય સંસ્થાનપણે પણ પરિણત હોય છે. જેઓ સ્પર્શથી રુક્ષ સ્પર્શપણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણપણે, વાવ, પાંચે ય સંસ્થાનપણે પણ પરિણત હોય છે. જેઓ સંસ્થાનથી પરિમંડલ સંસ્થાનપણે પરિણત છે તેઓ વર્ણથી કાળા વગેરે પાંચે ય વર્ણપણે, ગન્ધથી સુરભિ અને અસુરભિ બન્ને ગન્ધપણે, રસથી કડવા વગેરે પાંચે ય રસપણે અને સ્પર્શથી આઠેય સ્પર્શપણે પરિણત હોય છે. જેઓ સંસ્થાનથી વૃત્ત સંસ્થાન પણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણરુપે, વાવતુ સ્પર્શપણે પરિણત હોય છે. જે સંસ્થાનથી વ્યસ્ત્ર સંસ્થાન-પણે પરિણત છે તે વર્ણથી પાંચે ય વર્ણપણે, યાવત આઠે ય સ્પર્શપણે પણ પરિણત હોય છે. જે સંસ્થાનથી ચતુરસ્મસંસ્થાન-પણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણ પણે, યાવતુ આઠેય સ્પર્શપણે પરિણત હોય છે. જે સંસ્થાનથી આયત સંસ્થાન-પણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણપણે, યાવતુ આઠેય સ્પર્શપણે પણ પરિણત હોય છે. એમ રુપી-અજીવપ્રજ્ઞાપના કહી, અજીવપ્રજ્ઞાપના પણ કહી. [14] જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? જીવપ્રજ્ઞાપના બે પ્રકારે છે. સંસાર સમા પન્ન-જીવપ્રજ્ઞાપના અને અસંસારસમાપત્ર. તેમાં નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ ના અનુભવ રુપ સંસારને-એકીભાવ- વડે પ્રાપ્ત થયેલા તે સંસારમાં પશુ જીવો, તેઓની પ્રજ્ઞાપના સ્વરુપનું નિરુપણ કરવું તે સંસારસમાપન્ના જીવ પ્રજ્ઞાપના. અસંસાર-મોક્ષને પ્રાપ્ત થયેલા તે અસંસારસમાપન્ના જીવો, તેઓના સ્વરુપ નું નિરુપણ કરવું તે અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના. [15-17 અસંસારસમાપન્ના-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે ? બે પ્રકારે છે. અન્નતરસિદ્ધ-અસંસારસમાપન્ના-જીવપ્રજ્ઞાપના અને પરંપરાસિદ્ધ અસંસારસમા પન્ન જીમ્બ્રજ્ઞાપના. તેમાં જેઓને સિદ્ધ થયાને એક સમયનું અત્તર નથી - તે અનન્તર સિદ્ધો. તેઓના સ્વરુપની પ્રરુપણા તે અનન્ત રસિદ્ધ અસંસારસમાપના જીવ- પ્રજ્ઞાપના. જેઓને સિદ્ધ થયાને એક, બે, ત્રણ ઈત્યાદિ સમયોનું અન્તર પડયું છે તે પરમ્પર સિદ્ધો. અનન્તસિદ્ધ અસંસાર સમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? “પંદર પ્રકારે છે. (1) તીર્થસિદ્ધ (2) અતીર્થસિદ્ધ- (3) તીર્થંકરસિદ્ધ-(૪) અતીર્થંકરસિદ્ધ- (પ) સ્વયંબસિદ્ધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org