SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૧૦ 289 સુધી જાણવું. હે ભગવન નૈરયિક ભાષાચરમ વડે ચરમ છે કે અચરમ છે ? હે ગૌતમ ! કદાચિત્ ચરમ પણ હોય અને કદાચિતુ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતું વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નૈરયિક શ્વાસોચ્છુવાસચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે યાવતુ વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! નરયિકો શ્વાસોચ્છુવાસચરમ વડે ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ ! કદાચિત્ અચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે યાવતુ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નૈરિક આહાર ચરમવડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે યાવતુ વૈમાનિક સુધી સમજવું. હે ભગવન્! નૈરયિકો આહારચરમ વડે શું ચરમ છે કે અચરમ છે ? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિકો સુધી સમજવું. હે ભગવન્! નૈરયિક ભાવચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! નૈરયિકો ભાવચરમ વડે ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર વાવ વૈમાનિકો સુધી સમજવું. હે ભગવન્! નૈરયિક વર્ણચરમ વડે શું ચરમ છે કે અચરમ છે ? હે ગૌતમ ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! નૈરયિકો વર્ણચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ ! કદાચ ચરમ પણ હોય અને અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નૈરયિક ગધચરમ વડે શું ચરમ છે કે અચરમ છે ? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! નૈરયિકો ગંધચરમવડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નૈરયિક રસચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિક સુધી સમજવું. હે ભગવન્! નરયિકો રસચરમ વડે શું ચરમ છે કે અચરમ છે ? હે ગૌતમ ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતું વિમાનિકો સુધી જાણવું. હે ભગવન્! મૈરયિક સ્પર્શચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! નૈરયિકો સ્પર્શચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિકો સુધી સમજવું. 374] “ગતિ ચિતિ, ભવ, ભાષા, શ્વાસોશ્વાસ, આહાર, ભાવ, વર્ણ, રસ, ગંધ, અને સ્પર્શ સંબધે ચરમાદિ જાણવા.” | પદ-૧૦-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદઃ ૧૧ભાષાપદ) [375 હે ભગવન્! હું એમ અવશ્ય માનું છું કે ભાષા અવધારિણી- હું એમ 19. For Private & Personal Use Only , Jahreddcation International www.jainelibrary.org
SR No.005075
Book TitleAgam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy