________________ 286 પન્નવણા - 10-365 બ.વ. ચરમ ન હોય, બ.વ. અચરમ ન હોય, બ.વ. અવક્તવ્ય ન હોય, કદાચ એ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય, કદાચ એ.વ. ચરમ અને બ.વ. અચરમ હોય, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય, કદાચ બ.વ. ચરમ અને બ.વ. અચરમ હોય, કદાચ એ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ એ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ વ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય હોય, એ.વ. અચરમ અને અવક્તવ્ય ન હો, એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, બ.વ. અચરમ અને બિ.વ. અવક્તવ્ય ન હોય કલ્પચ એ.વ. ચરમ, એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ એ.વ. ચરમ, એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય હોય, કદાચ એ.વ. ચરમ બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ એ.વ. ચરમ બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય હોય. જેમ આઠપ્રદેશિક સ્કંધ સંબંધે કહ્યું તેમ સંખ્યાતપ્રદેશિક, અસંખ્યાત પ્રદેશિક અને અનંતપ્રદેશિક પ્રત્યક સ્કંધ સંબન્ધ કહેવું. | [366-371] “પરમાણુમાં ત્રીજો, દ્વિઅદેશિક સ્કંધમાં પહેલો અને ત્રીજો અને ત્રિપ્રદેશિક સ્કંધમાં પહેલો, ત્રીજો, નવમો અને અગિઆરમો ભંગ હોય છે. ચતુ પ્રદે શિક સ્કંધમાં પહેલો, ત્રીજો, નવમો, દસમો, અગિઆરમો, બારમો અને ત્રેવીસમો ભંગ જાણવો. પંચપ્રદેશિક સ્કંધમાં પહેલો, ત્રીજો, સાતમો, નવમો, દસમો, અગિઆરમો, બારમો, તેરમો, તેવીશમો, ચોવીશમો અને પચીશમો ભંગ જાણવો. છપ્રદેશિક સ્કંધમાં બીજે, ચોથો, પાંચમો, છઠ્ઠો, પંદરમો, સોળમો, સત્તરમો, વીશમો, એકવીશમો અને બાવીશમો ભંગ છોડી દેવો. સાતપ્રદેશવાળા સ્કંધમાં બીજા, ચોથા, પાંચમા છઠ્ઠા, પંદરમાં, સોળમાં, સત્તરમાં, અઢારમા, અને બાવીશમા ભંગ સિવાય બાકીના ભંગો જાણવા. બાકીના સ્કંધોને વિષે બીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, પંદરમા, સોળમા, સત્ત રમા, અને અઢારમાં ભાંગાને છોડીને બાકીના ભાંગાઓ જાણવા. 3i72] હે ભગવન્! કેટલાં સંસ્થાનો કહ્યાં છે ? હે ગૌતમ ! પાંચ સંસ્થાનો કહ્યાં છે, તે આ પ્રમાણે- પરિમંડલ, વૃત્ત, ત્રયસ્ત્ર, ચતુરસ્ત્ર, અને આયત. હે ભગવન્! પરિમંડલ સંસ્થાનો શું સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા છે ? હે ગૌતમ ! સંખ્યાતા કે અસંખ્યાતા નથી, પણ અનન્તા છે. એ પ્રમાણે યાવતું આયત સંસ્થાનો સુધી જાણવું. હે ભગવન્! પરિમંડલસંસ્થાનશુંસંખ્યાપ્રદેશવાળું, અસંખ્યાતપ્રદેશવાળું કે અનન્તપ્રદેશવાળુછે ? હે ગૌતમ! કદાચિત્ સંખ્યાતપ્રદેશવાળું, કદાચ અસંખ્યાત પ્રદેશવાળું અને કદાચિત અનંત પ્રદેશવાળાં હોય. એમ આયત સંસ્થાન સુધી જાણવું. હે ભગવન્! સંખ્યાતપ્રદેશ વાળું પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત પ્રદેશમાં, અસંખ્યાત પ્રદેશમાં કે અના પ્રદેશમાં અવગાઢ-રહેલું હોય? હે ગૌતમ ! સંખ્યાત પ્રદેશમાં અવગાઢ હોય, પણ અસંખ્યાતા કે અનન્ત પ્રદેશમાં અવગાઢ ન હોય. હે ભગવનું ! અસંખ્યાતપ્રદેશવાળું પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત પ્રદેશમાં, અસંખ્યાત પ્રદેશમાં કે અનન્ત પ્રદેશમાં રહેલું હોય? હે ગૌતમ! કદાચિત્ સંખ્યાતા પ્રદેશમાં કે કદાચિત્ અસંખ્યાતા પ્રદેશમાં રહેલું હોય, પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org