________________ શતક-૮, ઉસો-૯ 201 પ્રયોગબન્ધ સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! કાયની સરળતાથી, ભાવની સરળતાથી, ભાષાની સરળતાથી અને યોગના અવિસંવાદનપણાથી-તથા શુભનામકામણ શરીરમયોગનામ કર્મના ઉદયથી પ્રયોગબન્ધ થાય છે. [427] હે ભગવન્! કામણશરીરમયોગબધે કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! આઠ પ્રકારનો કહ્યો છે, જ્ઞાનાવરણીય કાર્મણશરીરપ્રયોગબન્ધ, યાવદ્ અન્નરાયકાશ્મણ શરીરપ્રયોગબન્ધ. હે ભગવન ! જ્ઞાનાવરણીયકાર્પણ શરીર- પ્રયોગબન્ધ કયા કર્મના ઉદયથી થાય છે ? હે ગૌતમ ! જ્ઞાનની પ્રત્યુનીકતાથી, જ્ઞાનનો અપલાપ કરવાથી, જ્ઞાનનો અન્તરાય વિન કરવાથી, જ્ઞાનનો પ્રદ્વેષ કરવાથી, જ્ઞાનની અત્યન્ત આશાતના કરવાથી, જ્ઞાનના વિસંવાદન યોગથી અને જ્ઞાનાવરણીયકામણ શરીરપ્રયોગનામકર્મના ઉદયથી થાય છે. દર્શનાવરણીય કામણ શરીર પ્રયોગબંધ સંબંધ પ્રશ્ન. હે ગૌતમ ! દર્શનની પ્રત્યેનીકતાથી-ઈત્યાદિ જેમ જ્ઞાનાવરણીયના કારણો કહ્યા છે તેમ દર્શનાવરણીય માટે જાણવાં; પરન્તુ (જ્ઞાનાવરણીયસ્થાને ‘દર્શનાવરણીય’ કહેવું, વાવ૬ દર્શન વિસંવાદનયોગથી, તથા દર્શનાવરણીય કામણ શરીરમયોગનામકર્મના ઉદયથી દર્શનાવરણીય કામણ શરીરમયોગબન્ધ થાય છે. હે ભગવન્! સાતવેદનીયકામણશરીરપ્રયોગબન્ધ ક્યા કર્મના ઉદયથી થાય છે ? હે ગૌતમ! પ્રાણીઓ ઉપર અનુકમ્મા કરવાથી, ભૂતો ઉપર અનુકંપા કરવાથી-ઈત્યાદિ જેમ સપ્તમ શતકના દશમાં ઉદ્દેશકમાં કહ્યું છે તેમ કહેવું, યાવદુ તેઓને પરિતાપ નહિ ઉત્પન્ન કરવાથી, અને સાતવેદનીય કાર્મણશરીરમયોગ નામકર્મના ઉદયથી સતાવેદનીયકામણ શરીરમયોગબન્ધ થાય છે. હે ભગવનું ! આસાતવેદનીય કામણ શરીરપ્રયોગબન્ધ સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! બીજાને દુઃખ દેવાથી, બીજાને શોક ઉત્પન્ન કરવાથી-ઈત્યાદિ જેમ સપ્તમ શતકના દશમા ઉદ્દેશકમાં કહ્યું છેતેમ થાવ બીજાને પરિતાપ ઉપજાવવાથી અને અસાતાવેદનીય કામણ શરીરપ્રયોગનામકર્મના ઉદયથી અસાતવેદનીય કામણ શરીઅયોગબન્ધ થાય છે. અશુભનામ કામણ શરીરપ્રયોગબન્ધ સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! કાયની વક્રતાથી, ભાવનીવકતાથી, ભાષાની વક્રતાથી, અને યોગના વિસંવાદનપણાથી અશુભનામકાર્પણ શરીરપ્રયોગનામકર્મના ઉદયથી યાવતું પ્રયોગબન્ધ થાય છે. ઉચ્ચ ગોત્રકાશ્મણશરીઅયોગબન્ધ સંબધે પ્રશ્ન હે ગૌતમ ! જાતિમદ, કુલમદ, બલમદ રૂપમદ ન કરવાથી, તપમદ, શ્રતમદ, લાભમદ અને એશ્વર્યમદ ન કરવાથી, તથા ઉચ્ચગોત્રકામણશરીઅયોગનામકર્મના ઉદયથી ઉચ્ચગોત્રકામણ શરીરપ્રયોગબન્ધ થાય છે. નીચગોત્રકામણ શરીર પ્રયોગબન્ધ સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જાતિમદ કરવાથી, કુલદ કરવાથી, બલદ કરવાથી, યાવત્ એશ્વર્યમદ કરવાથી તથા નીચગોત્રકામમશરીરપ્રયોગનામકર્મના ઉદયથી નીચગોત્રકામણશરીરમયોગબન્ધ થાય છે. અંતરાયકામણશરીઅયોગબન્ધ સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! દાનનો લાભનો. ભોગનો. ઉપભોગનો. અને વીર્યનો અન્તરાય કરવાથી તથા અન્તરાયકાશ્મણ શરીરપ્રયોગના કર્મના ઉદયથી અન્તરાયકામણ શરીરપ્રયોગબન્ધ થાય છે. હે ભગવન્! જ્ઞાનાવરણીયકામણ શરીરમયોગબન્ધ શું દેશબબ્ધ છે કે સર્વબન્ધ છે? હે ગૌતમ ! દેશબબ્ધ છે, પણ સર્વબબ્ધ નથી. એ પ્રમાણે યાવદ્ અન્તરાયકામણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org