________________ 232 ઠા- 24172 કષાય-વીતરાગસંયમ બુદ્ધબોધિત-છદ્મસ્થ- ક્ષીણ-કષાય-વીતરાગ-સંયમ સ્વયંબુદ્ધ -છબસ્થ-ક્ષીણ-કષાય વીતરાગ સંયમ બે પ્રકારનો છે. પ્રથમ-સમય-સ્વયંબુદ્ધ, છદ્મસ્થ ક્ષીણ-કષાય-વીતરાગ-સંયમ. અપ્રથમ-સમય-સ્વયં બુદ્ધચ્છવાસ્થ-ક્ષીણ-કષાય- વીતરાગ-સંયમ અથવા ચરમ-સમય-સ્વયંબુદ્ધ-છદ્મસ્થ- ક્ષીણ કષાય વીતરાગ-સંયમ અચરમ-સમય-સ્વયંબબુદ્ધ-છદ્મસ્થ ક્ષીણકષાય વિત- રાગ સંયમ. બુદ્ધ-બોધિત-છસ્વસ્થ-ક્ષીણ-કષાય વીતરાગ સંયમ બે પ્રકારે છે. જેમકે પ્રથમ - સમય-બુદ્ધ-બધિત-છદ્મસ્થ-ક્ષીણ-કષાય વીતરાગ-સંયમ, પ્રથમ-સમય-બુદ્ધ- બોધિત છદ્મસ્થ-ક્ષીણ-કષાય વીતરાગ સંયમ. અથવા ચરમ-સમય અને અચરમ સમયબુદ્ધ બોધિત-છદ્મસ્થ ક્ષીણ-કષાય વીતરાગ સંયમ. કેવલી ક્ષીણ કષાય વીતરાગ સંયમ બે પ્રકારનો છે, * સયોગી- કેવળી-ક્ષીણકષાય-વીતરાગ-સંયમ.અયોગી- કેવળીક્ષીણ-કષાય-વીતરાગ-સંયમ. સયોગી-કેવળી-ક્ષીણ-કષાય-વીતરાગ-સંયમ બે પ્રકારે છેપ્રથમ-સમયસયોગી-કેવલી-ક્ષીણ-કષાય-વીતરાગસંયમ અપ્રથમ-સમય સયોગી કેવળી-ક્ષીણ-કષાય-વીતરાગસંયમ.અથવાચરમ-સમયસયોગીકેવળી-ક્ષીણ- કષાય વીતરાગસંયમ.અચરમ સમયસયોગી કેવળક્ષીણ-કષાય-વીતરાગ-સંયમ. અયોગી કેવળી-ક્ષીણ-કષાય-વીતરાગ-સંયમ બે પ્રકારે છે. પ્રથમ સમય સયોગી-કેવલી- ક્ષીણકષાય-વીતરાગસંયમ.અપ્રથમ-સમય-અયોગી-કેવળી-ક્ષીણ-કષાય-વીતરાગસંયમ. અથવા ચરમ- સમય-અયોગી કેવળી-ક્ષીણ-કષાય-વીતરાગ સંયમ. અચરમ-સમય અયોગી કેવળક્ષીણ-કષાય-વીતરાગ-સંયમ અયોગી-કેવળી-ક્ષીણ-કપાય- વીતરાગસંયમ બે પ્રકારે છે. પ્રથમ સમય અયોગી - કેવળી - ક્ષીણ - કષાય - વીતરાગ-સંયમ. અપ્રથમ-સમય અયોગી-કેવળી-ક્ષીણ-કષાય વીતરાગ સંયમ અથવા ચરમ- સમયઅયોગી કેવળી-ક્ષીણ-કષાય-વીતરાગ સંયમ. અચરમ-સમયઅયોગી કવળી ક્ષીણકષાય-વીતરાગ-સંયમ [73] પૃથ્વીકાયિક જીવો બે પ્રકારના છે, જેમકે સૂક્ષ્મ અને બાદર. આ પ્રકારેવાવતુ-બે પ્રકારના વનસ્પતિકાયિક જીવ કહેલા છે, જેમકે- સૂક્ષ્મ અને બાદર. પૃથ્વીકાયિક જીવ બે પ્રકારના છે. - પર્યાપ્ત અને અપયપ્તિ. આ પ્રકારે- યાવતુ-વનસ્પતિ કાયિક જીવ સુધી કહેવું. આ બધાના બે બે ભેદો છે. છ કાયિક જીવો બે પરિણત અને અપરિણત. યાવતુ વનસ્પતિ કાય સુધી બધાના બે બે ભેદ કહેવા. દ્રવ્ય બે પ્રકારના કહેલા છે. જેમકે- પરિણત અને અપરિણત. પૃથ્વીકાયિક જીવ બે પ્રકારના છે. - ગતિ સમાપન્ક અને અગતિસમાપનક આ પ્રકારે-વાવ- વનસ્પતિકાયિક સુધીના જીવોના બે-બે ભેદો કહેવા. દ્રવ્ય બે પ્રકારના કહેલાં છે. જેમકે ગતિ-સમાપન્ક અને અગતિ-સમાપનક પૃથ્વી કાયિક જીવ બે પ્રકારના કહેલ છે, જેમકે- અનન્તરાવ- ગાઢ પરમ્પરાવગાઢ. આ પ્રકારે-ચાવતુ દ્રવ્ય બે પ્રકારના કહેલ છે. જેમકે અનન્ત રાવગાઢ અને પરમ્પરાવગાઢ. [74] કાલ બે પ્રકારનો કહેલ છે. જેમકે અવસર્પિણી અને ઉત્સર્પિણી. આકાશ બે પ્રકારનું કહેલ છે. જેમકે-લોકાકાશ અને અલોકાકાશ. ૭િ૫નૈરયિક જીવોને બે શરીરો કહેલા છે. જેમકે- આધ્યેતર અને બાહ્ય, કામણ આત્યંતર છે અને વૈક્રિય બાહ્ય શરીર છે. દેવતાઓના શરીર પણ આ જ પ્રમાણે કહેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org