________________ 356 ઠાસં- 8-749 શૈલકૂટ, ત્રિકૂટ, વૈશ્રમણકૂટ, અંજનકૂટ, માતજનકૂટ, બૂટીપવત મેરૂપર્વતના પશ્ચિમમાં શીતોદા માનદીના કિનારા પર આઠ વક્ષસ્કાર પર્વત છે. જેમકે અંકાવતી. પાવતી, આશીવિષ સુખાવહ ચન્દ્રપર્વત, સૂર્યપર્વત, નાગ પર્વત, દેવપર્વત. જંબૂઢીપવત મેરૂપર્વતના પૂર્વમાં શીતા મહાનદીના ઉત્તરી કિનારા પર આઠ ચક્રવતી વિજયે છે. જેમકે કચ્છ, સૂકચ્છ, મહાકચ્છ, કચ્છાવતી, આવર્ત, મંગળાવત, પુષ્કળા અને પુષ્કલાવતી વિજય જંબૂઢીપવત મેરૂપર્વતના પૂર્વમાં શીતા મહાનદીના દક્ષિણમાં આઠ ચક્રવર્તી વીજય છે. જેમકે વત્સ, સુવન્સ યાવતું મંગલાવતી. જબૂદ્વીપવર્તી મેરૂપર્વતની પશ્ચિમ શીતોદા મહાનદીના ધક્ષણમાં આઠ ચક્રવતી વિજય છે પા યાવતુ સલિલાવતી બુદ્ધીપવત મેરૂપર્વતની પશ્ચિમમાં શીતોદાના ઉત્તરમાં આઠ ચક્રવર્તી વિજય છે. જેમકે વપ્રા, સુવપ્રા, યાવતુ ગંધિલાવતી જંબૂદ્વીપવર્તી મેરૂપર્વતની પશ્ચિમમાં શીતા મહાનદીના ઉત્તરમાં આઠ રાજધાનીઓ છે. જેમકે-ક્ષેમ, યાવતુ પુંડરિકિણી. જબૂદ્વીપવત મેરૂપર્વતના પૂર્વમાં શીતા મહાનદીના દક્ષિણમાં આઠ રાજધાનીઓ છે. જેમકે સુસીમા, યાવતુ રત્નસંચયા. જંબૂઢીપવર્તી મેરૂપર્વતના પશ્ચિમમાં શીતદા મહાનદીના દક્ષિણ- માં આઠ રાજધાનીઓ છે. જેમકે અશ્વપુરા યાવતું વીતશોક જંબૂદ્વીપવર્તી મેરૂપર્વતના પશ્ચિમમાં શીતોદા મહાનદીના ઉત્તરમાં આઠ રાજધાનીઓ છે. વિજયા યાવત્ અયોધ્યા [૭૫૦]જંબૂદ્વીપવતી મેરૂપર્વતની પૂર્વમાં શીતા મહાનદીના ઉત્તરમાં ઉત્કૃષ્ટ આઠ અહંત, આઠ ચક્રવર્તી આઠ બલદેવ અને આઠ વાસુદેવ ઉત્પન્ન થયા હતા. ઉત્પન્ન થાય છે અને ઉત્પન થશે. જંબૂદ્વીપવતી મેરૂપર્વતના પૂર્વમાં શીતા મહાનદીના દક્ષિણમાં આઠ આરિહંત આદિ થયા છે, થાય છે અને થશે. જેબૂદીપવર્તી મેરૂપર્વતના પશ્ચિમમાં શીતોદા મહાનદીના દક્ષિણમાં આઠ અરિહંત આદિ થયા છે, થાય છે અને થશે. જંબૂદ્વીપવત મેરૂપર્વતના ઉત્તરમાં આઠ અરિહંત આદિ જાણવા. [૭પ૧]જબૂદીપવર્તી મેરૂપર્વતની પૂર્વમાં શીતા મહાનદીના ઉત્તરમાં આઠ દીર્ઘ વૈતાઢય, આઠ તમિસ્ત્ર ગુફા, આઠ ખંડપ્રપાત ગુફા, આઠ કૃતમાલક દેવ, આઠ નૃત્યમાલક દેવ, આઠ ગંગાકુંડ, આઠ સિન્ધકુંડ, આઠ ગંગા, આઠ સિંધુ આઠ વૃષભકૂટ, પર્વત અને આઠ વૃષભકૂટ દેવો છે. જંબદ્વીપવર્તી મેરૂપર્વતની પૂર્વમાં શીતા મહાનદીના દક્ષીણમાં આઠ દીઈ વૈતાઢયપર્વતો છે યાવતુ આઠ ઋષભકૂટ દેવો છે. વિશેષ રક્તા અને રક્તવતી સંબંધી પર્વતો અને તેમના કૂટો પણ એટલા જ છે. જેબૂદીપવતી મેરૂપર્વતથી પશ્ચિમમાં શીતોદા મહાનદીના દક્ષિણમાં આઠ દીર્ઘ વૈતાઢય પર્વત છે. વાવ-આઠ ઋષભકૂટદેવો છે. [૭૫૨]મેરૂપર્વતની ચૂલિકા મધ્ય ભાગમાં આઠ યોજનની પહોળી છે. [૭પ૩ઘાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં ઘાતકી વૃક્ષ આઠ યોજન ઊંચો છે. મધ્ય ભાગમાં આઠ યોજન ચૌડો છે અને તેનો સર્વ પરિમાણ કંઈક અધિક આઠ યોજનાનો છે. ઘાતકી વૃક્ષથી મેરૂ ચૂલિકા સુધીનું સર્વ કથન જેબૂદ્વીપના વર્ણન સમાન સમજવું. ઘાતકીખંડ દ્વીપના પશ્ચિમાધિમાં પણ મહાઘાતકી વૃક્ષથી મેરૂ ચૂલિકા સુધીનું કથન જંબૂદ્વીપના વર્ણનની સમાન છે. પુષ્કરવર દ્વીપાધના પૂર્વાર્ધમાં પદ્મવૃક્ષથી લઈ મેરૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org