________________ સ્થાન-૮ 353 [૭૧]પ્રાયશ્ચિત્ત આઠ પ્રકારના કહેલ છે. જેમકે આલોચના યોગ્ય, પ્રતિક્રમણ યોગ્ય, ઉભય યોગ્ય, વિવેક (અશુદ્ધ આહાર પાણી પરઠવું) કાયોત્સર્ગ યોગ્ય તપ યોગ્ય છેદ યોગ્ય, મૂલ યોગ્ય એટલે ફરીથી મહાવ્રત ગ્રહણ કરવા યોગ્ય. [૭૧૧]મદ સ્થાન આઠ કહેલ છે. જેમકે જાતિમદ, કુલમદ, બલભદ, રૂપમદ, તપ મદ, સૂત્રમદ લાભમદ, ઐશ્વર્યમદ, [712 અક્રિયાવાદીઆઠછે–એકવાદીઅનેકવાદી મિતવાદી,નિર્મિતવાદ સાતવાદી, સમુચ્છેદવાદી, નિત્યવાદી અને મોક્ષઅથવાપરલોકનથીએમમાનવાવાળ. f713 મહાનિમિત્ત આઠ પ્રકારના કહેલ છે. ભૌમ-ભૂમિ વિષયક શુભાશુભનું જ્ઞાન કરાવનાર શાસ્ત્ર, ઉત્પાત- રૂધિરવષ્ટિ આદિ ઉત્પાતોનું ફલ બતાવવાવાળું શાસ્ત્ર, સ્વપ્ન-શુભાશુભ સ્વપ્નોનું ફલ બતાવનાર શાસ્ત્ર, અંતરિક્ષ-ગાંધર્વ નગરાદિનું શુભા-શુભ ફલ બતાવનાર શાસ્ત્ર. અંગ-ચક્ષુ-મસ્તક આદિ અંગોના ફરકવાથી થનાર શુભા-શુભની સૂચના દેવાવાળું શાસ્ત્ર, સ્વર-જજ આદિ સ્વરે નું શુભાશુભ ફલ બતાવવા- વાળું શાસ્ત્ર, લક્ષણ-સ્ત્રી-પુરૂષના શુભાશુભ બતાવવા શાસ્ત્ર, વ્યંજન-તિલ મસ આદિ શુભાશુભ ફલ બતાવવાવાળું શાસ્ત્ર. [૭૧૪૭૨૦વચનવિભક્તિ આઠ પ્રકારની કહેલી છે. જેમકે-નિર્દેશમાં પ્રથમ, ઉપદેશમાં દ્વિતીયા,કરણમાંતૃતીયા,-સમૂદાનમાંચતુર્થી અપાદાનમાંપંચમી.-સ્વામિ વના સંબંધમાં ષષ્ઠી-સન્નિધાન અર્થમાં સપ્તમી-આમંત્રણમાં અષ્ટમી. [૭૧]આઠ સ્થાનોને છમસ્થ પૂર્ણરૂપથી દેખતા નથી અને જાણતા નથી. જેમકે ધમસ્તિકાયચાવતું ગંધ, વાયુ, આઠ સ્થાનોને સર્વજ્ઞ પૂર્ણરૂપથી દેખે છે અને જાણે છે. જેમકે. ધમસ્તિકાય-આદિ પૂર્વોકત છે અને ગંધ તથા વાયુ. 722] આયુર્વેદ આઠ પ્રકારનો કહેલ છે. જેમકે-કુમારભૂત્ય-બાલચિકિત્સા શાસ્ત્ર, કાયચિકિત્સા-શાસ્ત્ર,શાલાક-ગળાથી ઉપરના અંગોની ચિકિત્સાનું શાસ્ત્ર, શલ્યહત્યા-શરીરમાં કંટકની ચિત્સિાનું શાસ્ત્ર, જંગોલી-સર્પ આદિના વિષની ચિકિત્સાનું શાસ્ત્ર,ભૂતવિદ્યા- ક્ષારતંત્ર-વીર્યપાતની ચિકિત્સાનું શાસ્ત્ર રસાયન-શરીર આયુષ્ય અને બુદ્ધિની વૃદ્ધિના ઉપાયોગ બવતાવનાર શાસ્ત્ર. ૭િ૨૩શકેન્દ્રની આઠ અગ્રમહિષીઓ છે. જેમકે પદ્મા, શિવા, સતી, અંજુ. અમલા, આસરા, નવામિક, રોહિણી. ઈશાનેન્દ્રની આઠ અગ્નમહિષીઓ છે, જેમકેકૃષ્ણા, કૃષ્ણરાજા, રામ, રામરક્ષિતા, વસુગુપ્તા, વસુમિત્રા, વસુંધરા. શકેન્દ્રના સોમ લોકપાલની અને ઈશાનેદ્રના વૈશ્રમણ લોકમાલની આઠ અગ્નમહિષીઓ છે. મહાગ્રહ આઠ છે. - ચન્દ્ર, સૂર્ય શુક, બુધ બૃહસ્પતિ, મંગલ શનૈશ્ચર, કેતુ. [૭૨૪]તૃણ વનસ્પતિકાય આઠ પ્રકારના છે. જેમકે- મૂલ, કંદ, સ્કંધ, ત્વચા, છાલ, પ્રવાલ, પત્ર પુષ્પ. [૭રપચઉરિન્દ્રિય જીવોની હિંસા નહિ કરવાવાળાને આઠ પ્રકારનો સંયમ થાય છે. નેત્ર સુખ નષ્ટ નથી થતું. નેત્ર દુખ ઉત્પન્ન નથી થતુ. વાવત્ સ્પર્શ સુખ નષ્ટ નથી થતુ. Jai c ation International For Private & Personal Use Only www.jainelibrary.org