SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ 350 ઠાણું- 8-95 સિદ્ધકૂટ, સૌમનસકૂટ મંગલાવની કૂટ, દેવકૂટ, વિમલકૂટ, કંચનકૂટ વિશિષ્ટકૂટ. જબૂદ્વીપમાં ગંધમાદન વક્ષસ્કાર પર્વત પર સાત ફૂટ છે. જેમકે - સિદ્ધકૂટ, ગંધમાદનકૂટ, ગંધીલાવતીફટ, ઉત્તસુરુ કુટ લોહિ- તાકૂટ, આનંદન ફૂટ [696] બેઈજિયજીવોની સાત લાખ કુલકોડી છે. ડ૯૭-૬૯૮] જીવોએ સાત સ્થાનોમાં નિવર્તિત (સંચિત) પુદગલોને પાપ કર્મના રૂપમાં ચયન કર્યું છે. ચયન કરે છે, અને ચયન કરશે. એ પ્રમાણે ઉપચય, બંધ ઉદીરણા, વેદના અને નિર્જરાના ત્રણ ત્રણ દંડક સમજવો. સાત પ્રદેશિક સ્કંધ અનંત છે. સાત પ્રદેશાવગાઢ પુદ્ગલ અનંત છે. યાવત્ સાત ગુણ રૂક્ષ પુદ્ગલ અનંત છે. સ્થાનઃ૭ની અનિદીપરત્નસાગરે કહેલગુર્જર છાયાપૂર્ણ ] (સ્થાનઃ૮ ). [9] આઠ ગુણોથી સંપન્ન અણગાર એકલવિહારી પ્રતિમા ધારણ કરવાને યોગ્ય હોય છે - તે ગુણો આ છે. શ્રદ્ધાવાન, સત્યવાદી, મેધાવી, બહુશ્રુત, શકિતમાન કલહરહિત, ધૈર્યવાન, વીર્યસંપન્ન. [900] યોનિસંગ્રહ આઠ પ્રકારના કહેલ છે. જેમકે - (સપ્તમ સ્થાન પ્રમાણે) અંડજ, પોતજયાવતુ ઉદિભજ અને ઔપપાતિક, અંડજ જીવ આઠ ગતિવાળો છે અને આઠ આગતિવાળો છે. અંડજ જીવ જો અંડજોમાં ઉત્પન્ન થાય તો અંડજોથી યાવતુ-પપાતિકોથી આવીને ઉત્પન્ન થાય છે. તે અંડજ અંડજપણાને છોડીને અંડજ રૂપમાં યાવત્ ઔપપાતિક રૂપમાં ઉત્પન્ન થાય છે. આ જ પ્રકારે જરાયુજોની પણ ગતિઆગતિ કહેવી. શેષ રસજ આદિ પાંચેની ગતિ આગતિ ન કહેવી. 701] જીવોએ આઠ કર્મ પ્રવૃતિઓનું ચયન કર્યું છે, કરે છે અને કરશે. જેમકે - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય. નૈરયિકોએ આઠ કર્મપ્રકૃતિઓનું ચયન કર્યું છે, કરે છે અને કરશે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. એ પ્રમાણે ઉપચય, બંધ ઉદીરણ, વેદના અને નિર્જરાવિશે જાણવું. [૭૦]આઢ કારણોથી માયાવી માયા કરીને આલોયણા કરતો નથી, પ્રતિક્રમણ કરતો નથી-યાવતું પ્રાયશ્ચિત્તસ્વીકારતોનથી.તે કારણો આ છે.મેં પાપ કર્મ કર્યું છે,હું વર્તમાનમાં પણ પાપ કરૂં છું.હું ભવિષ્યમાં પણ આ પાપ કરીશ,મારી અપયશથશે પૂજા પ્રતિ ષ્ઠાની હાનિ થશે કીર્તિની હાનિ થશે.મારા યશની હાનિ થશે. માટે આલોચના કેમ કરું? આઠ કારણોથી માયાવી માયા કરીને આલોચના કરે છે. યાવતુ પ્રાયશ્ચિત. સ્વીકાર કરે છે. જેમકે - માયાવીનો આ લોક નિંદનીય થાય છે તેથી ઉપપાત નિંદિત થાય છે. ભવિષ્યનો જન્મ નિંદનીય થાય છે. એક વખત માયા કરીને આલોચના ન કરે તો આરાધક નથી થતો. એક વખત માયા કરીને આલોચના કરે તો આરાધક થાય છે. અનેકવાર માયા કરીને આલોચના ન કરે તો આરાધક થતો નથી. અનેકવાર માયા કરીને આલોચના કરે તો આરાધક થાય છે. મારા આચાર્ય અને ઉપાધ્યાય વિશિષ્ટ જ્ઞાનવાળા છે. તે જાણશે કે “આ માયાવી છે તેથી હું આલોચના કરૂ યાવતુ-પ્રાયશ્ચિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy