SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ 318 ઠા-પ/૧૪૩૬ વેચ્છાની પૂર્તિ કરવી. રૂપ પરિચારણા - કેવળ રૂપ દેખવાથી વિષયેચ્છાની પૂર્તિ કરવી શબ્દ પરિચારણા - કેવળ દેવાંગનાઓના શબ્દ શ્રવણથી વિષયેચ્છાની પૂર્તિ કરવી. મનઃ પરિચારણા - કેવળ માનસિક સંકલ્પથી વિષયેચ્છાની પૂર્તિ કરવી. 4i37] અમર અસુરેન્દ્રની પાંચ અગ્ર મહિષીઓ કહેલી છે. જેમકે- કાલી, રાત્રિ રજની, વિદ્યુત, મઘા. બલિ વૈરોચન્દ્રની પાંચ અગ્રમહિષીઓ કહેલી છે. જેમકે- શુભા. નિશુભા. રંભા નિરભા, મદના. [438] ચમર અસુરેન્દ્રની પાંચ સેનાઓ છે અને તેના પાંચ સેનાપતિઓ છે. જેમકે- પાયલસૈન્ય અશ્વસેન્ય હસ્તિસૈન્ય મહિષસૈન્ય અને રથસેન્ય. પાંચ સેનાપતિ આ પ્રમાણે છે- કુમ પાયદલ સૈન્યનો સેનાપતિ, સૌદામી અશ્વરાજ-અશ્વસેનાનો સેનાપતિ, કુંથુ- હસ્તીરાજ - હતિ સેનાપતિ, લોહિતાક્ષમહિષ- રાજ - મહિષસેનાનો સેનાપતિ. કિન્નર - રથ સેનાનો સેનાપતિ. બલિ વૈરોચનેન્દ્રની પાંચ સેનાઓ છે અને તેમના પાંચ સેનાપતિ છે. જેમકે- પાયદલ સૈન્ય યાવત્ રથસૈન્ય. પાંચ સેનાપતિ- મહદ્રમ - પૈદલ સેનાનો સેનાપતિ. મહાસૌદામ અશ્વરાજ - અશ્વસેનાનો સેનાપતિ. માલંકાર હસ્તીરાજ - હસ્તીસેનાનો સેનાપતિ. મહાલોહિતાક્ષ મહિષરાજ - મહિષસેનાનો સેનાપતિ. કિં૫રૂષ - રથસેનાનો સેનાપતિ. ઘરણ નાગકુમારેન્દ્રની પાંચ સેનાઓ છે અને પાંચ સેનાપતિ છે. જેમકે- પાયદલ સૈન્ય યાવતુ રથસૈન્ય પાંચ સેનાપતિ- ભદ્રસેન - પૈદલ સેનાનો સેનાપતિ. યશોધર અશ્વરાજ - અશ્વસેનાનો સેનાપતિ સુદર્શન હસ્તિરાજ - હસ્તિસેનાનો સેનાપતિ નીલકંઠ મહિષરાજ - મહિષસેનાનો સેનાપતિ આનંદ - રથસેનાનો સેનાપતિ ભૂતાનન્દ નાગકુમારેન્દ્રની પાંચ સેનાઓ છે અને પાંચ સેનાપતિ છે, જેમકેપાયદલ સૈન્ય - યાવતુ રથસૈન્ય. પાંચ સેનાપતિ દક્ષ - પાયદલ સેનાનો સેનાપતિ સુગ્રીવ અશ્વરાજ, -સુવિકમ હતિરાજ- શ્વેતકંઠ મહિષરાજ-નંદુત્તર - રથસેનાનો સેનાપતિ વેણુદેવ સુપર્ણીન્દ્રની પાંચ સેનાઓ અને પાંચ સેનાપતિ છે, જેમકે- પાયદલસૈન્ય, યાવતુ રથસૈન્ય વેણુદેવના સેનાપતિઓના નામ ઘરણેન્દ્રના સેનાપતિઓના નામની સમાન છે. વેણીદાલિયના સેનાપતિઓના નામ ભૂતાનંદના સેનાપતિઓના નામની સમાન છે. બધા દક્ષિણ દિશાના ઈન્દ્રોના પાવતુ ઘોસના સેનાપતિઓના નામ ઘારણના સેનાપતિઓના નામની સમાન છે. બધા ઉત્તર દિશાના ઇન્દ્રના યાવતુ મહાઘોસના સેનાપતિઓના નામ ભૂતાનંદના સેનાપતિઓના નામની સમાન છે. શકેન્દ્રની પાંચ સેનાઓ અને પાંચ સેનાપતિઓ છે. જેમકે- પાયદસૈન્ય, અશ્વ, સૈન્ય ગજસૈન્ય વૃષભસૈન્ય રથસૈન્ય. હરિણગમેથી - પાયદલ સેનાનો સેનાપતિ. વાયુ. અશ્વરાજ-ઐરાવત હસ્તિરાજ- દામધિ વૃષભરાજ-માઢ૨-૨થ સેનાનો સેનાપતિ. ઈશાનેન્દ્રને પાંચ સેનાઓ અને પાંચ સેનાપતિઓ છે. જેમકે- પાયદલ સૈન્ય યાવતું વૃષભસેના રથસેના. પાંચ સેનાપતિ લઘુપરાક્રમ - પૈદલ સૈન્યનો સેનાપતિ મહાવાયુ અશ્વરાજપુષ્પદંત હસ્તિરાજ-મહાદામધિ વૃષભરાજ-મહાનાઢર રથ સેનાનો સેનાપતિ. કેન્દ્રના સેનાપતિઓના નામની સમાન બધા દક્ષિણ દિશાના ઇન્દ્રોના યાવતું આરકલ્પના ઈન્દ્રોના સેનાપતિઓના નામ છે. ઈશાનેન્દ્રના સેનાપતિઓની સમાન બધા ઉત્તર દિશાના ઇન્દ્રોના વાવતું અમ્રુત કલ્પના ઇન્દ્રોના સેનાપતિઓના નામ સમજવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy