________________ 120 આયારો- 21-552 અંત કરનાર કહેવાય છે. [પપ૨] આ લોકમાં તથા પરલોકમાં-બને લોકોમાં જેના માટે કોઈ બંધન નથી તથા જે નિરાલંબી અને શરીરાદિ પ્રતિ અનાસક્ત છે, તે મુનિ સંસારમાં પરિભ્રમણ કરતા નથી. એમ હું કહું છું. | અધ્યયનઃ૧-ચૂલિકાઃ૪-ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (શ્રુતસ્કંધ-ર-ગુર્જરછાયા પૂર્ણ - - - - - - - 1 “આયારો” ગુર્જરછાયાપૂર્ણ પ્રથમઅંગસૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org