SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પાહુડ ૪૩ અનુમાન જે ઉદ્દેશથી કરવામાં આવે છે. તેનાથી આકાશમાં સૂર્યની સમીપ પ્રકાશ્ય વસ્તુનું પ્રમાણ સાક્ષાત્ કહેવું શક્ય ન હોવાથી અનુમાન પ્રમાણ કહેલ છે, કારણ કે તેજપુંજનું અધિક પણું હોવાથી. પરંતુ દેશ વિશેષથી અથવા સ્થાન વિશેષથી અનુમાન થી કહેવું શક્ય થાય છે. તેથી જ છાયાનુમાન પ્રમાણથી તેમ કહેલ છે, અમિત એટલે કે પરિચ્છિન્ન જે દેશ વિશષ પ્રદેશમાં આવેલ સૂર્ય એક પુરૂષપ્રમાણવાળી છાયાને ઉત્પન્ન કરે છે, આજ પ્રમાણે બધે સમજવું. ભગવાન્ કહે છે- ભ્રમણ કરતો સૂર્ય ઉદયકાળમાં અને અસ્તમન કાળમાં કંઇક વધારે ઓગણસાઢ પુરૂષ પ્રમાણ છાયાને ઉત્પન્ન કરે છે. કે અર્ધ પૌરૂષી છાયા દિવસનો કેટલો ભાગ જાય ત્યારે થાય છે ? ભગવાન્ કહે છે કેદિવસનો ત્રીજો ભાગ જાય ત્યારે અર્થાત્ ત્યારે અર્ધ પુરૂષ પ્રમાણની છાયા થાય છે, તે પુરૂષ પ્રમાણની છાયા દિવસનો કેટલો ભાગ જાય ત્યારે હોય છે ?ભગવાન કહે છે દિવસ નો ચોથો ભાગ જાય ત્યારે ત્યારે પુરૂષ પ્રમાણની છાયા હોય છે દ્વેયર્ધ પુરૂષ પ્રમાણ છાયા દિવસનો કેટલો ભાગ ગયા પછી થાય છે ? દિવસનો પંચમાંશ ભાગ જાય ત્યારે દોઢ પુરૂષ પ્રમાણવાળી છાયા થાય.એદિવસમાંખંભચ્છાયારજ્જુચ્છાયાપ્રાકારછાયા પ્રાસા દચ્છાયા ઉદ્ગ મચ્છાયા ઉચ્ચત્વછાયા અનુલોમછાયા આરંભિતા સમાપ્રતિ- હતાખીલચ્છાંયા પક્ષચ્છાયા પૂર્વતઃ ઉદયથી પૂર્વકંઠભાગોપગત પશ્ચિમભાગોપગત છાયાનુવાદિની કિયત્યનુ વાદિની છાયાચ્છાયા ગોલચ્છાયા કિયત્યનુવાદિની અને ગોલચ્છાયાના આઠ ભેદો પ્રત્યેક દિવસમાં અને પ્રત્યેક દેશમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત પર્યન્ત સમય ભેદથી તથા પ્રકાશ્યવસ્તુના સ્વરૂપ ભેદથી પચીસ પ્રકારની છાયા થાય છે. તેના બીજા આઠ ભેદો કહેવામાં આવે છે.ગોલચ્છાયા,અપાર્ધગોલચ્છાયા ઘનગોલછાયા અપાર્ધઘનગોલ છાયા, ગોલપુંજછાયા અપાર્ધગોલપુંજ છાયા, પાહુડ-૯-ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ પાહુડ-૧૦ -:પાહુડપાહુડ -૧:~ [૪૨] યોગ અર્થાત્ નક્ષેત્રની યુતિના સંબંધમાં વસ્તુની આવલિકાનિપાત કંઈ રીતે થાય છે ? ભગવાન કહે છે નક્ષત્ર સમુદાયની આવલિકા નિપાતના સંબંધમાં આ વક્ષમાણ પાંચ પ્રતિપત્તીયો છે, પહેલો કહે છે કે-કૃત્તિકા નક્ષત્રથી આરંભીને ભરણી નક્ષત્ર સુધીના બધા નક્ષત્રો કહેલા છે કોઈ એક બીજો કહે છે કે-આવલિકાની સરખા પ્રકાશરૂપ બધા નક્ષત્ર સમૂહ અઠ્યાવીસ હોય છે. મઘા નક્ષત્રથી આરંભ કરીને અશ્લેષા પર્યન્ત હોય છે. કોઇ ત્રીજો નક્ષત્રાવલિ માં ધનિષ્ઠા નક્ષત્રથી લઇને શ્રવણ સુધીના બધા નક્ષત્રો કહેલા છે. કોઇ એક ચોથો કહે છે કે-અશ્વિની નક્ષત્રથી આરંભીને રેવતી સુધીના બધા નક્ષત્રોના ગણના ક્રમથી ગણવામાં આવે છે. કોઈ એક પાંચમો કહે છે કે-નક્ષત્રોનો ગણના ક્રમ ભરણી નક્ષત્રથી આરંભીને અશ્વિની સુધીના ગણવામાં આવે છે. નક્ષત્રના ગણના ક્રમમાં વાસ્તવિક રીત આ પ્રમાણે છે-બધા નક્ષત્રો અભિજીતથી લઇને ઉત્તરાષાઢા પર્યન્તના પ્રતિપાદન કરેલ છે. પાહુડ - ૧૦/૧ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy