SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ પાહુડ-૮ હોય છે, જ્યારે જંબૂદ્વીપની ઉત્તર દિશાના અધ ભાગમાં સત્તર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે, ત્યારે દક્ષિણદિશાના અર્ધભાગ માં પણ સત્તર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે. આ પૂર્વોક્ત કથનાનુસાર એક એક મુહૂર્તની ન્યૂનતાના ક્રમથી હ્રાસ એટલે કે ન્યૂનતા સમજી લેવી. જંબુદ્વીપના ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ આ રીતના બે વિભાગના અર્ધમાં એક સાથે જ સોળ મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે. પંદર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે. ચૌદ મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે. તેર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે. આ રીતના ક્રમથી ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી જંબૂદ્વીપના દક્ષિણાર્ધમાં બાર મુહૂર્તપ્રમાણ નો દિવસ થાય. એ વખતે ઉત્તરાર્ધમાં પણ બાર મુહૂર્તપ્રમાણનો દિવસ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં બાર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે, ત્યારે દક્ષિણાર્ધમાં પણ બાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે, અને જ્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ બાર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે. જ્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં સદા પંદર મુહૂર્તનો દિવસ હોય છે. અને પંદર મુહૂર્તની રાત હોય છે, ત્યાં રાત્રિ દિવસ અવસ્થિત એટલે કે સ્થિર કહેલ છે. કોઇ એક બીજો મતવાદી કહેવા લાગ્યો કે જ્યારે જંબુદ્રીપ નામના દક્ષિણાર્ધમાં એટલે કે દક્ષિણ વિભાગના અર્ધભાગમાં અઢાર મુહૂર્તપ્રમાણમાં કંઈક ઓછા અથવા ન્યૂનૂનતર યાવત્ સત્તર મુહૂર્તથી કંઈક વધારે પ્રમાણનો દિવસ હોય છે. ત્યારે ઉત્તરા ધમાં પણ અઢાર મુહૂર્તનન્તરનો દિવસ હોય છે. અને જ્યારે ઉત્તરાર્ધમાં અઢાર મુહૂત નંતરનો દિવસ હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં પણ અઢાર મુહૂતનિંતરનો દિવસ હોય છે, જ્યારે જંબુદ્રીપ નામના દ્વીપના દક્ષિણાર્ધમાં સત્તર મુહૂતનિંતરનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ સત્તર મુહૂર્તનંતરનો દિવસ હોય છે. આ પ્રમાણે એક એક મુહૂર્તની ન્યૂનતાથી બેઉ ગોળ ાર્ધમાં ક્રમથી સોળ મુહૂર્ત નંતરનો દિવસ કહેવો જોઇએ તે પછી પંદર મુહૂતનિંતરનો દિવસ કહેવો તે પછી તેર મુહૂર્તનંતરનો દિવસ કહી લેવો. પૂરેપૂરા અઢાર મુહૂર્તનો દિવસ હોતો નથી. તથા પૂરેપૂરા સત્તર મુહૂર્તનો પણ દિવસ હોતો નથી. આ રીતે બાર મુહૂર્ત પ્રમાણવાળા દિવસના કથન સુધી કથન કરી લેવું. જંબુદ્રીપ નામના દ્વીપના દક્ષિણાર્ધમાં જ્યારે બાર મુહૂર્તનંતરનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ બાર મુહૂતનિંતરનો દિવસ હોય છે, અને જ્યારે ઉત્તરાર્ધમાં બાર મુહૂતિનંતરનો દિવસ હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં પણ એજ પ્રમાણેનો દિવસ હોય છે. અઢાર મુહૂદિ પ્રમાણના દિવસ કાળમાં જંબૂદ્વીપના મંદરપર્વતના પૂર્વ અને પશ્ચિમ દિશામાં સદાકાળ પંદર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોતો નથી. તથા સદાકાળ પંદર મુહૂર્તપ્રમાણની રાત્રી પણ નથી હોતી મંદરપર્વતની પૂર્વપશ્ચિમદિશામાં રાત દિવસનું પ્રમાણ અનિયત પ્રકારનું હોય છે. જ્યારે જંબૂદ્વીપ નામના દ્વીપના દક્ષિણાર્ધમાં અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં બાર મુહૂર્તપ્રમાણની રાત્રી હોય છે. અને જ્યારે ઉત્તર વિભાગર્ધમાં અઢાર મુહૂર્તપ્રમાણનો દિવસ હોય છે ત્યારે દક્ષિણ વિભાગના અર્ધભાગમાં બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. અને જ્યારે દક્ષિણ વિભાગના અર્ધભાગમાં અઢાર મુહૂર્ત નંત૨ દિવસ હોય છે ત્યારે ઉત્તરવિભાગધમાં બાર મુહૂર્તપ્રમાણની રાત્રી હોય છે, જ્યારે ઉત્તરાર્ધમાં અઢાર મુહૂર્તપ્રમાણની રાત્રી હોય છે, ત્યારે દક્ષિણાર્ધમાં બાર મૂહૂર્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy