________________
વારો-૭
ભાગોમાંથી કંઈક અધિક ૨૪ ભાગ પ્રમાણ કહેવામાં આવેલ છે.
હે ગૌતમ ! અબાધાની અપેક્ષાએ સભ્યતર સૂર્યમંડળ ૪૪૮૨૦ યોજન કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! ૪૪૮૨૨ યોજન અને એક એક યોજનના ૬૧ ભાગો માંથી ૪૮ ભાગ પ્રમાણ દૂર પ્રથમ સર્વજ્યંતર સૂર્યમંડળથી અનંતર દ્વિતીય સૂર્યમંડળ કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! આ જંબુદ્રીપ નામક દ્વીપમાં સ્થિત સુમેરુપર્વતથી ૪૪૮૨૫ યોજન તેમજ એક યોજનના ૬૧ ભાગોમાંથી ૪૮ ભાગ પ્રમાણ દૂર તૃતીય સૂર્યમંડળ સત્યિંતર સૂર્ય મંડળથી સ્થિત કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! ૪૫૩૩૦ યોજન જેટલે દૂર સર્વ બાહ્ય સૂર્યમંડળ કહેવામાં આવેલ છે. આ પ્રમાણે સર્વ બાહ્ય સૂર્યમંડળનું કથન છે. હે ગૌતમ ! ૪૫૩૨૭ યોજન અને એક યોજન ૬૧ ભાગોમાંથી ૧૩ ભાગ પ્રમાણ દૂર સર્વ બાહ્ય સૂર્યમંડળ કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! ૪૫૩૨૪ યોજન અને એક યોજનના ૬૧ ભાગોમાંથી ૨૬ ભાગ પ્રમાણની દૂર ૫૨ બાહ્ય તૃતીય સૂર્યમંડળ પશ્વાદાનુપૂર્વી મુજબ કહેવામાં આવેલા છે. પૂર્વોક્તરીતિ મુજબ આ ઉપાયથી અહોરાત્ર મંડળના પરિત્યાગ રૂપ ઉપાયથી જંબૂદ્વીપમાં પ્રવિષ્ટ થતો સૂર્ય તદનંતર મંડળથી તદનં
તર મંડળ પર સંક્રમણ કરતો કરતો બે યોજન અને એક યોજનના ૬૧ ભાગોમાંથી ૪૮ ભાગ પ્રમાણ એક-એક મંડળ પર અબાધની બુદ્ધિને અલ્પ-અલ્પ કરતો સભ્યતર મંડપ પર પહોંચીને ગતિ કરે છે.
૨૩૭
[૨૫૭-૨૫૮] હે ભદંત ! આ જંબુદ્રીપ નામક દ્વીપમાં સવયિંતર સૂર્યમંડળ આયામ અને વિખુંભની અપેક્ષાએ કેટલા આયામ અને વિષ્મભવાળો કહેવામાં આવ્યો છે. તેમજ પરિક્ષેપની અપેક્ષાએ તે કેટલા પરિક્ષેપવાળો કહેવામાં આવેલ છે ! હે ગૌતમ ! જંબુદ્રીપ નામક દ્વીપમાં સવયિંતર મંડળ ૯૯૬૪૦ યોજન પ્રમાણ આયામ વિખંભ વાળો કહેવામાં આવેલ છે. તેમજ ૩૧૫૦૮૯ યોજન ક૨તાં કંઇક વિશેષાધિક પરિક્ષેપ વાળો કહેવામાં આવેલ છે. હે ગૌતમ ! દ્વિતીય અત્યંતાનન્તર સૂર્યમંડળ આયામ અને વિખંભની અપેક્ષાએ ૯૯૬૪૫-૩૫ ૬૧ યોજન જેટલો છે. અને આની પરિધિનું પ્રમાણ ૩ ૧૫૧૦૭ યોજન જેટલું છે. હે ગૌતમ ! આવ્યંતર તૃતીય સૂર્યમંડળના આયામ વિખંભ ૯૯૬૫૧ યોજન અને એક યોજનના ૬૧ ભાગોમાંથી ૯ ભાગ પ્રમાણ છે, તેમજ આની પરિધિકાનું પ્રમાણ ૩ ૧૫૧૨૫ યોજન જેટલું છે. આ પ્રમાણે મંડળ ત્રયના સંબંધમાં પ્રદર્શિત રીત મુજબ ઉપાયથી નીકળતો સૂર્ય તદનંતર મંડળથી દૂર જતાં જતાં પાંચ-પાંચ યોજન અને એક યોજનના ૬૧ ભાગોમાંથી ૩૫ પ્રમાણની એક-એક મંડળ પર વિખંભની વૃદ્ધિ કરતો-કરતો અને પ્રતિમંડળ ૫૨ ૧૮-૧૮ યોજન જેટલી પરિક્ષેપ વૃદ્ધિને અધિ કાધિક બનાવતો સર્વ બાહ્ય મંડળોને પ્રાપ્ત કરીને ગતિ કરે છે
હવે પ્રકારાન્તરથી કથન કરે છે હે ગૌતમ ! સર્વ બાહ્ય સૂર્યમંડળ એક લાખ ૬ સો ૬૦ યોજન જેટલો લાંબો અને પહોળો છે. આમ આ જંબુદ્રીપ એક લાખ યોજન જેટલો છે. એની બન્ને તરફ ૩૩૦ યોજન ૩૩૦ યોજન સ્થાન છોડીને આગળ લવણસમુદ્ર આવેલ છે. આ પ્રમાણે આના યથોક્ત આયામ અને વિખુંભનું ૧૦૦૬૬૦ યોજન જેટલું પ્રમાણ થઇ જાય છે. તેમજ ૩ ૧૮ ૩૧૫ યોજન જેટલો આનો પરિક્ષેપ છે. હે ગૌતમ ! સર્વ બાહ્ય સૂર્ય પછી જે દ્વિતીય સૂર્યમંડળ છે તેના આયામ વિખુંભો ૧ લાખ છ સો ૪૮-૫૨ /૬૧ યોજન જેટલા છે. તેમજ આનો પરિક્ષેપ પ્રમાણ ૩ ૧૮૨૭૯ યોજન જેટલું છે. આ પૂર્વોક્ત
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org