________________
પદ-૨૧
૩૬૧ પર્યાપ્તા સંખ્યાતા વરસના આયુષવાળાકર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારશરીરહોય ? હે ગૌતમ ! ફક્ત સંયત સમ્યગ્દષ્ટિ પતિ સંખ્યાતાયુષ્ક ગર્ભજ કર્મભૂમિ મનુષ્ય આહારક શરીર હોય. જો પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતાયુદ્ધ કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે તો શું ઋદ્ધિપ્રાપ્ત પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતયુષ્ક કર્મભૂમિ ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય કે ઋદ્ધિને અપ્રાપ્ત પ્રમત્ત સંયમ સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતાયુષ્ક કર્મભૂમિજ મનુષ્ય આહારક શરીર હોય ? હે ગૌતમ ! ઋદ્ધિપ્રાપ્ત પ્રમત્તસંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતાયુષ્ક કર્મભૂમિજ નેજ ગર્ભજ આહારક શરીર હોય, હે ભગવન્! આહારક શરીર કેવા પ્રકારના સંસ્થાનવાળું છે? હે ગૌતમ ! એક સમચતુરસ્ત્ર સંસ્થાનવાળું છે. હે ભગવન્! આહારક શરીરની કેટલી મોટી શરીરવગાહના છે ? હે ગૌતમ ! જઘન્યથી કાંઈક ન્યૂન એક હાથ અને ઉત્કૃષ્ટ સંપૂર્ણ એક હાથ હોય છે. સંખ્યાતાયુષ્ક કર્મભૂમિજ મનુષ્ય આહારકશરીર ન હોય, તેમ સંયતા સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતાયુદ્ધ કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર ન હોય. જે સંયત સમ્યગદષ્ટિ પર્યાપ્ત સંખ્યાતાયુદ્ધ કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે તો શું પ્રમત્તસંયત પર્યાપ્ત સમ્યગ્દષ્ટિ કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય કે અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતાયુદ્ધ કર્મ ભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય ? હે ગૌતમ ! પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતા યુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને જ આહારક શરીર હોય.
પ૨૦ હે ભગવન્! તૈજસ શરીર કેટલા પ્રકારનું છે? હે ગૌતમ ! પાંચ પ્રકારનું છે. એકેન્દ્રિય તૈજસ શરીર, યાવતુ પંચેન્દ્રિય તૈજસ શરીર. હે ભગવન્! એકેન્દ્રિય તૈજસ શરીર કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારનું છે. પૃથિવીકાયિક, યાવતું વન
સ્પતિકાયિક એકેન્દ્રિય તૈજસ શરીર. એ પ્રમાણે જેમ ઔદા રિક શરીરનો ભેદ કહ્યો તેમાં તૈજસ શરીરનો પણ ચઉરિદ્રિય જીવો સુધી ભેદ કહેવો. હે ભગવન્! પંચેન્દ્રિય તૈજસ શરીર કેટલા પ્રકારે છે? હે ગૌતમ ! ચાર પ્રકારે છે. નૈરયિક તેજસ શરીર, યાવતુ-દેવ તૈજસ શરીર. નૈરયિકોના વૈક્રિય શરીર સંબંધે બે ભેદ કહ્યા છે તેમ તૈજસ શરીર સંબંધે કહેવા. પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોને જેમ ઔદારિક શરીર સંબંધે ભેદ કહ્યો છે તેમ કહેવો અને દેવોને વૈક્રિય શરીરનો ભેદ કહ્યો છે તેમ સવર્થસિદ્ધ સુધી કહેવો.હે ભગવન્! તૈજસ શરીર કેવા પ્રકારના સંસ્થાનવાળું છે? હે ગૌતમ ! અનેક પ્રકારના સંસ્થાનવાળું છે. હે ભગવન્! એકેન્દ્રિય તેજસ શરીર કેવા પ્રકારના સંસ્થાનવાળું છે ? હે ગૌતમ ! અનેક પ્રકારના. પૃથિવીકાયિક એકેન્દ્રિય તૈજસ શરીર કેવા પ્રકારના સંસ્થાનવાનું છે ? હે ગૌતમ ! મસૂરના ચંદ્રકાર અર્ધભાગના સંસ્થાન જેવું છે. એ પ્રમાણે ઔદારિક સંસ્થા. નોને અનુસરે યાવતું ચઉરિદ્રિય જીવો સુધી કહેવું. હે ભગવન્! નરયિકોનું તૈજસ શરીર કેવા પ્રકારના સંસ્થાનવાળું છે? હે ગૌતમ ! જેમ વૈક્રિય શરીર કહ્યું તેમ કહેવું. પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોને જેમ એઓને જે પ્રમાણે ઔદારિક શરીર કહ્યું છે તેમ કહેવું. હે ભગવન્! દેવોને તૈજસ શરીર કેવા પ્રકારના સંસ્થાનવાળું છે? હે ગૌમત જેમ વૈક્રિય શરીર સંબંધે કહ્યું છે તેમ યાવતુ અનુત્તરૌપપાતિક સુધી કહેવું.
[પર૧] હે ભગવન્! મારણાન્તિકસમુદ્દાત વડે યુક્ત જીવના તૈજસ શરીરની કેટલી મોટી શરીરવગાહના હોય? હે ગૌતમ ! વિખંભ- અને બાહલ્યમાં શરીર પ્રમાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org