________________
પદ-૨૧
૩૫૩ અપર્યાપ્ત સૂક્ષ્મપૃથિવીકાય ઔદારિકશરીર. બાદર પૃથિવીકાય શરીર પણ એમજ જાણવું. એ પ્રમાણે યાવતુ વનસ્પતિકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર સમજવું. હે ભગવનું ! બેઈન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! બે પ્રકારનું છે. પર્યાપ્ત બેઇન્દ્રિય ઔદારિક શરીર અને અપતિ બેઈન્દ્રિય ઔદારિક શરીર. એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિદ્રિય ઔદારિક શરીર જાણવું. હે ભગવન્! પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! બે પ્રકારનું છે. તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર. તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારનું છે. જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર, સ્થલચર તિર્યચપંચેન્દ્રિય ઔદારિકશરીર, સ્થલચર તિર્યચપંચેન્દ્રિય ઔદારિક શરીર અને ખેચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર, જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે. સંમૂર્ણિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર.
હે ભગવન્! સંમૂર્ણિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે? હે ગૌતમ ! પર્યાપ્ત સંમૂર્ણિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને અપ
પ્ત જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર. એ પ્રમાણે ગર્ભજ જલચર સંબંધે જાણવું. હે ભગવન્! સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! બે પ્રકારનું છે. ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર. હે ભગવન્! ચતુષ્પદ સ્થલચર પંચેદ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! બે પ્રકારનું છે. સંમૂર્ણિમ સ્થલચર ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને ગર્ભજ સ્થલચર ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર. હે ભગવન્! સંમૂર્ણિમ સ્થલચર ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! બે પ્રકારનું છે. પર્યાપ્ત સંમૂર્ણિમ ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને અપર્યાપ્ત સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર.એમ ગર્ભજ સંબંધે પણ જાણવું હેભગવન્! પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! બે પ્રકારનું છે. ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિ ઔદારિક શરીર. હે ભગવન્! ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! બે પ્રકાર છે. સંમૂર્ણિમ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારે છે? હે ગૌતમ ! બે પ્રકારે છે. સંમૂર્ણિમ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પચેન્દ્રિય ઔદારિક શરીર અને ગર્ભજ ઉરપરિ સર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર. સંમૂછિમ ઉરપરિસર્પ સ્થલ ચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર બે પ્રકારનું છે. અપર્યાપ્તા સંમૂર્ણિમ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચે પંચેન્દ્રિય ઔદારિક શરીર અને પર્યાપ્ત સંમૂર્ણિમ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય
ઔદારિક શરીર. એ પ્રમાણે ગર્ભજ ઉરપરિસર્પના પણ ચાર ભેદ જાણવા. એમ ભુજપ રિસર્પના પણ સંમૂર્ણિમ, ગર્ભજ, પર્યાપ્તા અને અપતિ ભેદો સમજવા. ખેચર બે પ્રકારના છે-જેમકે સંમૂર્ણિમ અને ગર્ભજ. સંમૂઈિમ બે પ્રકારના કહ્યા છે, જેમકે પર્યાપ્ત અને અપર્યાપ્તા. ગર્ભજ પણ પર્યાપ્તા અને અપર્યાપ્તા એ બે પ્રકારના છે. હે ભગવનું ! [23]
Jailt education International
For Private & Personal Use Only
www.jainelibrary.org