________________
૩૪૬
પન્નવણા - ૧૮-૪૮૬ ગૌતમ ! સાદિ અનન્ત કાળ હોય. હે ભગવન્!ભવ કેવલીઅનાહારક ક્યાંસુધી હોય? હે ગૌતમ ! ભવસ્થ કેવલી અનાહારક બે પ્રકારે છે. યોગી ભવસ્થ કેવલી અનાહારક અને અયોગી ભવસ્થ કેવલી અનાહારક. હે ભગવનું ! સયોગી ભવસ્થ કેવલી અનાહારક ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાય ત્રણ સમય સુધી હોય. અયોગી ભવસ્થ કેવલી અનાહારક સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાય અન્તર્મુહૂર્ત સુધી હોય.
૪િ૮૭] ભાષક સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અન્ત મ્હૂર્ત સુધી હોય. અભાષક સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! અભાષક ત્રણ પ્રકારે છે. અનાદિ અનન્ત, અનાદિ સાત્ત અને સાદિ સાન્ત. તેમાં જે સાદિ સાન્ત છે તે જઘન્યથી અન્ત મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી હોય છે.
[૪૮૮] પરિત્ત સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! પરિત્ત બે પ્રકારે છે. કાયપરિત્ત અને સંસારપરિત્ત. કાયપરિત્ત સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ
અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણીરૂપ અસંખ્યાતા પૃથિવી કાલ સુધી હોય. સંસાર . પરિત્ત સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અનન્ત કાળ, યાવતુ કંઈક
ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્ત સુધી હોય. અપરિગ્ન સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! અપરિત બે પ્રકારે છે. કાયઅપરિત્ત અને સંસારઅ પરિત્ત. કાયઅપરિત સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ પર્યન્ત હોય. સંસારઅપરિત્ત સંબંધ પૃચ્છા. હે ગૌતમ ! સંસારઅપરિત્ત બે પ્રકારે છે. અનાદિ સાત્ત અને અનાદિ અનન્ત. નોપરિત્ત-નોઅપરિત સંબંધે પૃચ્છા. હે ગૌતમ! સાદિ અનન્ત કાળ પર્યન્ત હોય.
[૪૮] પર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન શતપૃથકત્વ સાગરોપમ સુધી હોય. અપયપ્તિા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી હોય. નો પર્યાપ્તા-નો અપર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! અનંતકાળ સુધી હોય.
[૪૯] હે ભગવન્! સૂક્ષ્મ “સૂક્ષ્મ એ રૂપે ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૃથિવીકાળ પર્યન્ત હોય. બાદર સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળ પર્યન્ત યાવતું ક્ષેત્રથી અંગુલના. અસંખ્યાતમા ભાગ પ્રમાણે હોય. નોસૂક્ષ્મ-નોબાદર સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! સાદિ અનન્ત કાળ સુધી હોય.
[૪૧] હે ભગવન્! સંજ્ઞી “સંસી’ એ રૂપે કેટલા કાળ સુધી હોય ? હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત ઉત્કર્ષથી કંઈક અધિક શતપૃથકત્વ સાગરોપમ સુધી હોય. અસંગી સંબંધે પૃચ્છા. જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિ કાળ સુધી હોય. નોસંજ્ઞીનોઅસંજ્ઞી સંબંધે પૃચ્છા. હે ગૌતમ! સાદિ અનન્ત કાળ સુધી હોય.
[૪૨] ભવસિદ્ધિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! અનાદિ સાત્ત હોય. અભવ સિદ્ધિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! અનન્ત કાળ પર્યન્ત હોય. નોભવસિ દ્ધિક- નોઅભવસિદ્ધિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ! સાદિ અનન્ત કાળ સુધી હોય.
[૪૯૩-૪૯૪] ધમસ્તિકાય સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! સર્વ કાલ હોય. એ પ્રમાણે અદ્ધા સમય સુધી જાણવું. ચરમ સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! અનાદિ સાત્ત હોય. અચરમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org