________________
૩૨૮
પન્નવણા - ૧૭૨/૪૫૪ તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યા વાળા યાવતુ તેજોવેશ્યા વાળા એ પૃથિવીકાયિકોમાં કોણ કોનાથી અલ્પ,બહુ તુલ્ય કે વિશેષાધિક છે?હે ગૌતમ ! જેમ ઔધિક એકેન્દ્રિયો કહ્યા તેમ કહેવા. પરન્તુ કાપીત વેશ્યાવાળા અસંખ્યાતગુણા જાણવા. એ પ્રમાણે અપ્લાયિકોને પણ કહેવું. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યા વાળા અને કાપોતલેશ્યાવળા એ તેજસ્કાયિકોમાં કોણ કોનાથી અલ્પાબહ, તુલ્ય કે વિશેપાધિક છે ? હે ગૌતમ સૌથી થોડા તેજસ્કાયિકો કાપોતલેશ્યાવાળા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કણલેશ્યાવાળા વિશેષાધિક છે. એ પ્રમાણે વાયુકાયિકોને પણ કહેવું. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવતું તેજલેશ્યાવાળા એ વનસ્પતિકાયિ કોમાં કોણ કોનાથીઅલ્પ બહ તુલ્ય કે વિશેષાધિક છે?જેમ સામાન્ય એકેન્દ્રિયો સંબધે કહ્યું છે તેમ કહેવું. બેઈન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિન્દ્રયને તેજસ્કાયિકોની પેઠે કહેવું.
1 [૫૫] હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવતુ શુક્લલેશ્યાવાળા એ પંચેન્દ્રિય તિર્યંચોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! જેમ સામાન્ય તિર્યંચોને કહ્યું છે તેમ કહેવું. પરંતુ કાતલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે. સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચોને તેજસ્કાયિકોની પેઠે જાણવું. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોને ઔધિક સામાન્ય તિર્યંચોની જેમ કહેવું. પરંતુ કાપોતલેશ્યાવાળા સંખ્યાતગુણા કહેવા. તિર્યંચ સ્ત્રી સંબધે પણ એમજ કહેવું. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવતુ શુક્લલેશ્યાવાળા એ સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચ અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ ! સૌથી થોડા શુક્લલેશ્યાવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો છે, તેથી પવલેશ્યાવાળા સંખ્યાતગુણા છે, તેથી તેજોવેશ્યાવાળા સંખ્યાતગુણા છે, તેથી કાપોતલેશ્યાવાળા સંખ્યાતગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કાપોતલેશ્યાવાળા સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચો અસંખ્યાતગુણા છે, તેથી નલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યા વાળા વિશેષાધિક છે. હે ભગવનું ! કષ્ણલેશ્યાવાળા યાવતુ શુક્લલેશ્યાવાળા એ સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચો અને તિર્યંચ સ્ત્રીઓમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? જેમ પાંચમું અલ્પબહુત કહ્યું તેમ આ છઠું અલ્પબદુત્વ કહેવું. કૃષ્ણ લેશ્યાવાળા વાવ શુક્લલેશ્યાવાળા એ ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો અને તિર્યંચસ્ત્રીઓમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? સૌથી થોડા શુક્લલેશ્યાવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો છે, તેથી શુક્લલેશ્યા વાળી તિર્યંચસ્ત્રીઓ સંખ્યાતગણી છે, તેથી પાલેશ્યાવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો સંખ્યાતગુણા છે, તેથી પદ્મલેશ્યાવાળી તિર્યંચસ્ત્રીઓ સંખ્યાતગુણી છે, તેથી તેઓલેશ્યા વાળા તિર્યંચો સંખ્યાતગુણા છે, તેથી તેજોલેશ્યાવાળી તિર્યંચસ્ત્રીઓ સંખ્યાતગુણી છે, તેથી કાપોતલેશ્યાવાળાતિર્યંચો સંખ્યાતગુણા છે, તેથી નીલલેક્ષાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કાપોતલેશ્યાવાળી તિર્યચસ્ત્રીઓ સંખ્યાતગુણી છે, તેથી નીલલેશ્યાવાળી વિશેષાધિક છે, તેથી કુણલેશ્યાવાળી વિશેષાધિક છે.
હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવતુ શુક્લલેશ્યાવાળા એ સંમૂઈિમ પંચેન્દ્રિય તિર્યંચો, ગર્ભજ પંચેન્દ્રિયતિર્યંચો અને તિર્યંચ સ્ત્રીઓમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા શુક્લલેશ્યાવાળા ગર્ભજ તિર્યંચો છે, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org