SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ અચરમ ખંડ, ચરમ ખંડો, ચરમાન્તપ્રદેશો અને અચરમાન્તપ્રદેશોમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે અને દ્રવ્યાર્થપ્રદે શાર્થ અને દ્રવ્યાર્થપ્રદેશાર્થ પણે કોણ કનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સંખ્યાતાપ્રદેશમાં રહેલ અસંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાનનો દ્રવ્યાર્થપણે સૌથી થોડો એક અચરમ ખંડ છે, તેથી ચરમ ખંડો સંખ્યાત ગુણા છે, તેથી અચરમખંડ અને ચરમખંડો બન્ને મળી વિશેષાધિક છે, પ્રદેશાર્થપણે સંખ્યાતા પ્રદેશમાં રહેલા અસંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાનના ચર- માન્તપ્રદેશો સૌથી થોડા છે, તેથી અચર માન્તપ્રદેશો સંખ્યાતગુણા છે, તેથી ચરમાન્ત પ્રદેશો અને અચરમાન્તપ્રદેશો બન્ને મળી વિશેષાધિક છે, દ્રવ્યાર્થ પ્રદેશાર્થ પણે-સૌથી થોડો સંખ્યાતા પ્રદેશમાં રહેલા અસંખ્યાત પ્રદેશિક પરિમંડલ સંસ્થાનનો દ્રવ્યાર્થપણે એક અચરમ ખંડ છે, તેથી ચરમ ખંડો સંખ્યાતગુણા છે, તેથી અચરમ ખંડ અને ચરમ ખંડો બન્ને મળી વિશેષાધિક છે, તેથી પ્રદેશાર્થપણે ચરમાન્તપ્રદેશો સંખ્યાત ગુણા છે, તેથી અચરમાન્તપ્રદેશો સંખ્યાતગુણા છે, તેથી ચરમાન્તપ્રદેશો અને અચર માન્ત પ્રદેશો બન્ને મળી વિશેષાધિક છે. એ પ્રમાણે યાવત્ આયત સંસ્થાન સુધી જાણવું. હે ભગવન્ ! અસંખ્યાત પ્રદેશમાં રહેલા અસંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાન ના અચરમ ખંડ, ચરમ ખંડો, ચરમાન્તપ્રદેશો અને અચરમાન્તપ્રદેશોમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે, અને દ્રવ્યાર્થ-પ્રદેશાર્થપણે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! જેમ રત્નપ્રભાનું અલ્પબહુત્વ કહ્યું તેમજ બધું કહેવું. એ પ્રમાણે યાવત્ સંસ્થાન સુધી જાણવું. હે ભગવન્ ! સંખ્યાતા પ્રદેશમાં રહેલા અનન્તપ્રદેશિક પરિમંડલ સંસ્થાનના અચરમ ખંડ, ચરમ ખંડો, ચરમાન્તપ્રદેશો અને અચરમાન્તપ્રદેશોમાં દ્રવ્યાર્થપણે, પર્દેશાર્થપણે અને દ્રવ્યાર્થ પ્રદે- શાર્થપણે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! જેમ સંખ્યાતા પ્રદેશમાં રહેલા સંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાન સંબંધે કહ્યું છે તેમ કહ્યું. પરંતુ સંક્રમમાં-દ્રવ્યાનિ વિચારના સંક્રમમાં અનંત ગુણા જાણવા. એ પ્રમાણે યાવત્ આયત સંસ્થાન સુધી જાણવું. હે ભગવન્! અસંખ્યાતા પ્રદેશમાં રહેલા અનન્ત પ્રદેશિક પરિ મંડલ સંસ્થાનના અચરમ ખંડ-ઇત્યાદિ અલ્પ બહુત્વ જેમ રત્નપ્રભા સંબન્ધે કહ્યું છે તેમ કહેવું, પરન્તુ સંક્રમ-દ્રવ્યાદિના વિચારમાં અનન્તગુણા કહેવા. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી કહેવું. [૭૩] હે ભગવન્ ! જીવ ગતિચરમ વડે ચરમ છે કે અચરમ છે ? હે ગૌતમ ! કદાચિત્ ચરમ હોય અને કદાચિત્ અચરમ હોય. હે ભગવન્ ! નૈરિયેક શું ગતિચરમ વડે ચરમ છે કે અચ૨મ છે ? હે ગૌતમ ! કદાચિત્ ચરમ હોય અને કદાચિત્ અચરમ હોય. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્ ! નૈરિયકો તિચરમ વડે ચરમ છે કે અચરમ છે ? હે ગૌમત ! ચરમ પણ હોય અને અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્ નૈરયિક સ્થિતિચરમ વડે શું ચરમ છે કે અચરમ છે ? હે ગૌતમ ! કદાચ ચરમ હોય અને કદાચ અચરમ હોય. એ પ્રમાણે યાવત્ વૈમાનિકો સુધી જાણતું.હે ભગવન્!નૈરયિકો સ્થિતિચરમ વડે શું ચરમ છે કે અચરમછે ? હે ગૌતમ ! કદાચ ચરમ હોય અને કદાચ અચરમ હોય. એ પ્રમાણે યાવત્ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્ ! નૈરયિકો સ્થિતિચરમ વડે શું ચરમ છે કે અચરમ છે ? હે ગૌતમ ! ચરમ પણ હોય અને અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિકો Jain Education International પનવા - ૧૦/-/૩૭૨ - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy