________________
પદ-૧૦
૨૮૫
અવક્તવ્ય ન હોય, એ.વ. ચરમ બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, કદાચ બ.વ. ચરમ એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ એ.વ. અચ રમ અને બ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ બ.વ. અચરમ અને એ.વ. અવા ક્તવ્ય હોય બ.વ. ચરમ બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય
હે ભગવન્! છપ્રદેશિક સ્કંધ સંબધે પાંચ્છા. હે ગૌતમ! છપ્રદેશિક સ્કંધ કદાચ એ.વ. ચરમ હોય, એ.વ. અચરમ ન હોય, કદાચ એ.વ. અવક્તવ્ય હોય, બ.વ. ચરમ ન હોય, બ.વ. અચ રમ ન હોય, બ.વ. અવક્તવ્ય ન હોય, કદાચ એ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય, કદાચ એ.વ. ચરમ અને બ.વ. અચરમ હોય, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય, કદાચ બ.વ. ચરમ અને બ.વ. ચરમ અને બ.વ. અચરમ હોય, કદાચ એ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ એ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય હોય, એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, કદાચ એ.વ. ચરમ એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, એ.વ. ચરમ એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. ચરમ, બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. ચરમ બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, કદાચ બ.વ. ચરમ એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય હોય.
સાત પ્રદેશવાળા સ્કંધ સંબંધે પ્રશ્ન-હે ગૌતમ સાત સ્કંદ કદાચ ચરમ હોય, અચરમ ન હોય કદાચ અવક્તવ્ય હોય, બ.વ. ચરમ ન હોય, બ.વ. અચરમ ન હોય, બ.વ. અવક્તવ્ય ન હોય, કદાચ એ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય, કદાચ એ.વ. ચરમ અને બ.વ. અચરમ હોય, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય, કદાચ બ.વ. ચરમ અને બ.વ. અચરમ હોય, કદાચ એ.વ. ચરમ અને એ. વ. અવક્તવ્ય હોય, કદાચ એ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય હોય, એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, કદાચ એ.વ. ચરમ એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ એ.વ. ચરમ એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય હોય, કદાચ એ.વ. ચરમ બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, એ.વ. ચરમ બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, કદાચ બ.વ. ચરમ એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ એ.વ. અચરમ અને બ.વ. એ વક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ, બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય હોય.
હે ભગવન્! આઠપ્રદેશવાળા સ્કન્ધ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! આઠપ્રદેશવાળો સ્કન્ધ કદાચ એ.વ. ચરમ હોય, એ.વ. અચરમ ન હોય, કદાચ એ.વ. અવક્તવ્ય હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org