________________
૨૬૪
પન્નવણા - પ/-/૩૨૪ પરન્તુ સ્વસ્થાન- ને આશ્રીને છસ્થાનપતિત હોય છે. એ પ્રમાણે યાવતું દશપ્રદેશિક સ્કન્ધ સુધી જાણવું. પરન્તુ અવગાહનામાં તે પ્રમાણેજ પ્રદેશની વૃદ્ધિ કરવી. જઘન્ય કાળાવર્ણવાળા સંખ્યાત પ્રદેશિક સ્કન્ધો પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્યકાળાવર્ણવાળા સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ જઘન્ય કાળાવ વાળા સંખ્યાત પ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે અને અવગાહના રૂપે દ્વિસ્થાનપતિત છે, સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત છે, કાળાવર્ણપયય વડે તુલ્ય છે અને બાકીના વદિ વડે તથા ઉપરના ચાર સ્પર્શ વડે જ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટકાળાવર્ણવાળા સંબધે જાણવું. મધ્યમ કાળાવવાળા સંબધે એમજ સમજવું. પરન્તુ સ્વસ્થાનને આશ્રયી ષસ્થાનપતિત હોય છે. જઘન્યકાળાવર્ણવાળા અસંખ્યાત પ્રદેશિક સ્કન્ધ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પયયિો છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે જઘન્યકાળા અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધના અનન્ત પયયો છે? હે ગૌતમ!જઘન્યકાળાવર્ણવાળો અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધ જઘન્યકાળા વર્ણવાળા અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે અને સ્થિતિરૂપે ચતુઃ સ્થાનપતિત છે, કાળાવર્ણપર્યાય વડે તુલ્ય છે અને બાકીના વદિ અને ઉપરના ચાર સ્પર્શ વડે સ્થાન પતિત છે. અવગાહના વડે ચતુઃસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ કાળાવર્ણવાળા સંબધે જાણવું. મધ્યમ કાળાવર્ણવાળા સંબધે એમજ સમજવું. પરતુ સ્વસ્થાનને આશ્રયી છસ્થાનપતિત હોય છે. જઘન્યકાળાવર્ણવાળા અનંત પ્રદેશિક પુદ્ગલો સંબધે પૃચ્છા. હે ગૌતમતિઓના અનન્ત પયયો કહ્યા છે.હે ગૌતમ ! જઘન્ય કાળા વર્ણવાળો અનન્તપ્રદેશિક સ્કન્ધ જઘન્યકાળાવર્ણવાળા અનન્તપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે છસ્થાન પતિત છે. અવગાહનારૂપે ચતુસ્થાન પતિત છે. સ્થિતિ વડે ચતુઃ સ્થાન પતિત છે. કાળાવર્ણપયય વડે તુલ્ય છે. બાકીના વણદિ અને આઠ સ્પર્શ વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટકાળા વર્ણવાળા માટે પણ સમજવું. મધ્યમગુણ કાળાવર્ણવાળા સંબધે પણ એમ જ સમજવું. પરન્તુ સ્વસ્થાનને આશ્રયી છસ્થાન પતિત છે. એ પ્રમાણે નીલ રાતા, પીળા, ધોળા, સુરભિ ગંધ, તિક્ત કટુ કષાય અમ્લ અને મધુરરસપર્યાય વડે વક્તવ્યતા કહેવી. પરન્તુ સુરભિગંધવાળા પરમાણુપુદ્ગલને દુરભિગંધ ન કહેવો અને દુરભિગંધવાળાને સુરભિગંધ ન કહેવો. તિક્તને બાકીના રસ ના કહેવાં. એ પ્રમાણે કટુકાદિ સંબધે પણ સમજવું. બાકીના બધું તેજ પ્રમાણે જાણવું.
જઘન્યકર્કશ ગુણવાળા અનંતપ્રદેશિક સ્કન્ધો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પર્યાયિો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્યકર્કશગુણવાળો અનન્તપ્રદેશિક સ્કન્ધ જઘન્ય કર્કશ ગુણવાળા અનન્તપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે છ સ્થાન પતિત છે, અવગાહના અને સ્થિતિરૂપે ચતુઃસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, અને રસ વડે છસ્થાન પતિત છે. કર્કશસ્પર્શપયયિ વડે તુલ્ય છે અને બાકીના સાત સ્પર્શ પર્યાય વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટકર્કશગુણવાળા સંબંધે જાણવું. મધ્યમકર્કશ ગુણવાળા સંબંધે એમજ સમજવું. પરન્તુ સ્વસ્થાનની અપેક્ષાએ સ્થાન પતિત. હોય છે. એમ મૃદુ, ગુરુ, અને લઘુ સ્પર્શ સંબંધે પણ કહેવું. જઘન્ય શીતગણવાળા પરમાણુપુદ્ગલ સંબંધે પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પથયિો કહ્યા છે. હે ગૌતમ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org