SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ , પન્નવણા- ૩/-/૨૯૭ છે. તેથી આનત કલ્પમાં દેવો સંખ્યાતગુણા છે. તેથી અધઃ સપ્તમ નરક પૃથિવીમાં નારકો અસંખ્યાત ગુણા છે. તેથી છઠ્ઠી તમા નરક પૃથિવીમાં નારકો અસંખ્યાતગુણા છે. તેથી સહસ્ત્રાર કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે, તેથી મહાશુક્ર કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે. તેથી પાંચમી ધૂમપ્રભા પૃથિવીમાં નારકો અસંખ્યાતગુણા છે. તેથી લાંતક કલ્પના દેવો અસંખ્યાતગુણા છે. તેથી ત્રીજી વાલુકપ્રભા પૃથિવીમાં નારકો અસંખ્યાતગુણા છે. તેથી માહેન્દ્ર કલ્પના દેવો અસંખ્યાતગુણા છે. તેથી સનકુમાર કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે. બીજી શર્કરા પ્રભા પૃથિવીમાં નારકો અસંખ્યાતગુણ છે. તેથી સંમ્ ઈિમ મનુષ્યો અસંખ્યાતગુણા છે. તેથી ઈશાન કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે. તેથી ઇશાન કલ્પમાં દેવીઓ સંખ્યાતગુણી છે. તેથી સૌધર્મ કલ્પમાં દેવો સંખ્યાતગુણા છે. તેથી સૌધર્મ કલ્પમાં દેવીઓ સંખ્યાતગુણી છે. તેથી ભવનવાસી દેવો અસંખ્યાત ગુણા છે. તેથી ભવનવાસીની દેવીઓ સંખ્યાતગુણી છે. તેથી આ રત્નપ્રભા પૃથિવીના નારકો અસંખ્યાતગુણા છે. તેથી ખેચર પંચેન્દ્રિય પુરૂષ તિર્યંચો અસંખ્યાતગુણા છે. તેથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચસ્ત્રીઓ સંખ્યાતગુણી છે. તેથી જલચર પંચેન્દ્રિય પુરૂષ તિર્યંચો. સંખ્યાતગુણા છે. તેથી જલચર પંચેન્દ્રિય પુરૂષ તિર્યંચો સંખ્યાતગુણા છે. તેથી જલચર પંચેન્દ્રિય તિર્યચસ્ત્રીઓ સંખ્યાતગુણી છે. તેથી વ્યન્તર દેવો સંખ્યાતગુણા છે. તેથી વ્યન્તર દેવીઓ સંખ્યાતગુણી છે. તેથી જ્યોતિષિક દેવો સંખ્યાતગુણા છે. તેથી જ્યોતિષિક દેવીઓ સંખ્યાતગુણી છે. તેથી ખેચર પંચેન્દ્રિય નપુંસક તિર્યંચો સંખ્યાતગુણા છે. તેથી સ્થલચર પંચેન્દ્રિય નપુંસક તિર્યંચો સંખ્યાતગુણા છે. તેથી જલચર પંચેન્દ્રિય નપુંસક તિર્યંચો સંખ્યાતગુણા છે. તેથી પર્યાપ્તા ચઉરિન્દ્રિયો સંખ્યાતગુણા છે. તેથી પતિ પંચેન્દ્રિયો વિશેષાધિક છે. તેથી પયક્તિા બેઈન્દ્રિયો વિશેષાધિક છે. તેથી પર્યાપ્ત ઈન્દ્રિયો વિશેષાધિક છે. તેથી અયતા પંચેન્દ્રિયો અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્તા ચઉરિન્દ્રિયો વિશેષાધિક છે. તેથી અપતિ તેઈન્દ્રિયો વિશેષાધિક છે. તેથી અપર્યાપ્ત બેઈન્દ્રિયો વિશેષાધિક છે. તેથી પર્યાપ્ત પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો અસંખ્યા તગુણા છે. તેથી પર્યાપ્તા બાદર નિગોદો અસંખ્યાતગુણા છે. તેથી પર્યાપ્ત બાદર પૃથિ વીકાયિકો અસંખ્યાતગુણા છે. તેથી પર્યાપ્તા બાદર અપ્લાયિકો અસંખ્યાતગુણા છે. તેથી પર્યાપ્તા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે. તેથી અપયા બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્ત પ્રત્યેક શરીરબાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્તા બાદરનિગોદો અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્તા બાદરપૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્તાબાદર અખાયિકો અસંખ્યા સગુણા છે. તેથી અપર્યાપ્તાબાદરવાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મતેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્તસૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે. તેથી અપર્યાપ્તાસૂક્ષ્મઅખાયિકો વિશેષાધિક છે. તેથી અપયપ્તિસૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે. તેથી પતાસૂક્ષ્મતેજ સ્કાયિકો સંખ્યાત ગુણા છે. તેથી પર્યાપ્તસૂક્ષ્મપ્રથિવીકાયિકો વિશેષાધિક છે. તેથી પર્યાપ્તા સૂક્ષ્મ અપ્લાયિકો વિશેષા ધિક છે. તેથી પર્યાપ્ત સૂક્ષ્મવાયુકાયિકો વિશેષાધિક છે. તેથી અપર્યાપ્તાસૂક્ષ્માનિગોદો અસંખ્યાતગુણા છે. તેથી પર્યાપ્તસૂક્ષ્મનિગોદો સંખ્યાતગુણા છે. તેથી અભવ્યો અનંતગુણા છે. તેથી પતિત સમ્યગ્દષ્ટિ અનતગુણા છે. તેથી પર્યાપ્ત બાદર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy