SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ પન્નવણા - ૩/–/૨૬૪ તેજસ્કાયિકો છે, તેથી સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મ અપ્કાયિકો વિશેષાધિક છે,તેથી સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મ નિગોદો અસંખ્યાત ગુણા છે, તેથી સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અનંતગુણા છે અને તેથી સૂક્ષ્મો વિશેષાધિક છે. હે ભગવન્ ! એ અપર્યાપ્તા સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ પૃથિવીકાયિકો, સૂક્ષ્મ નિગોદસંબંધે પ્રશ્ન હે ગૌતમ ! સૌથી થોડા અપર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાયિકો છે. તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ અપ્સાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ નિગોદો અસંખ્યાત ગુણા છે, તેથી અપતા સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અનન્ત ગુણા છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ વિશેષાધિક છે. હે ભગવન્ ! પર્યાપ્તા સૂક્ષ્મો, સૂક્ષ્મ પૃથિવીકોયિકો,યાવત્ સૂક્ષ્મ નિર્ગો દોમાં સંબંધે પ્રશ્ન હૈ ગૌતમ ! સૌથી થોડા પર્યાપ્ત તેજસ્કા યિકો છે, તેથી પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પ તિકાયિકો અનન્તગુણા છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ વિશેષાધિક છે. હે ભગવન્ ! એ પર્યાપ્ત અને અપર્યાપ્તા સૂક્ષ્મ જીવોમાં કોણ કોનાથી અલ્પ વગે૨ે છે ? હે ગૌતમ ! સૌથી થોડા સૂક્ષ્મ અપર્યાપ્તા છે, તેથી સૂક્ષ્મ પર્યાપ્તા સંખ્યાતગુણા છે. હે ભગવન્ ! એ પર્યાપ્ત અને અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવી કાયિકોમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે ? હે ગૌતમ ! સૌથી થોડા અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકો છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકો સંખ્યાતગુણા છે. ભગવન્ ! એ પર્યાપ્તા અને અપયિા સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ પૃથિવીકાયિકો, યાવત્ સૂક્ષ્મનિગોદોમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે ? હૈ ગૌતમ ! સૌથી થોડા અપર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાયિકો છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવી કાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ અપ્લાયિકો વિશેષાધિક છે, તેથી અપ ર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાયિકો વિશેષાધિક છે,તેથી પર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ અપ્લાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી પચિા સૂક્ષ્મ નિગોદો સંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અનંતગુણા છે,તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકો સંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ વિશેષાધિક છે અને તેથી સૂક્ષ્મ વિશેષાધિક છે. [૬૫] હે ભગવન્ ! એ બાદર જીવો, બાદર પૃથિવીકાયિકો, બાદર અપ્લાયિકો, બાદર વાયુકાયિકો, બાદર વનસ્પતિકાયિકો, બાદર નિગોદો અને બાદર ત્રસકાયિ કોમાં કોણ કોનાથી અલ્પ વિગેરે છે ? હે ગૌતમ ! સૌથી થોડા બાદર ત્રસકાયિકો છે, તેથી બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી બાદર નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી બાદર પૃથિવી કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી બાદર અપ્લાયિકો અસંખ્યાત ગુણા છે, તેથી બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી બાદર વનસ્પતિકાયિકો અનન્તગુણા છે, તેથી બાદર વિશેષા ધિક છે. હે ભગવન્ ! અપર્યાપ્તા બાદર પૃથિવીકાયિકો, યાવત્ બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ વિગેરે છે ? હે ગૌતમ ! સૌથી થોડા અપર્યાપ્તા બાદર ત્રસકાયિકો છે, તેથી અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા પ્રત્યેક શરી૨ બાદર વનસ્પકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદર નિગોદો For Private & Personal Use Only. www.jainelibrary.org Jain Education International
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy