SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૫ ૧૭ સામાન્યપણાથી નિગોદનું અને બાદર નિગોદોનું અંતર અસંખ્યાત કાળનું થાય છે. બાદર પૃથ્વીકાયિકોનું અંતર વનસ્પતિ કાળ પ્રમાણનું છે. બાદર ત્રસકાયિક સૌથી અલ્પ છે. આ બાદર ત્રસ શેષકાયિક જીવોથી અલ્પ છે. તેના કરતાં બાદર તેજસ્કાયિક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતા પ્રત્યેક શરી૨ બાદર વનસ્પતિકાય અસંખ્યાત. ગણા વધારે છે. પ્રત્યેકશરીર બાદરવનસ્પતિકાયિકોનાકરતાંબાદર નિગોદ અસંખ્યાત ગણા વધારે છે. બાદર નિગોદના કરતા બાદર પૃથ્વીકાયિક અસંખ્યાત ગણા છે. તેના કરતાં બાદર અષ્કાયિક, બાદર વાયુકાયિક, અસંખ્યાતગણા વધારે, તેના કરતાં બાદરવનસ્પતિકાયિક અનંતગણા વધારે, તેના કરતાં સામાન્ય બાદર વધારે છે. - હવે બીજા અલ્પ બહુત્વનું કથન અપર્યાપ્તક બાદર ત્રસકાયિક જીવ સૌથી ઓછા છે. તેના કરતાં અપર્યાપ્તકલાદરતેજસ્કાયિકજીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપયપ્તિકપ્રત્યેકશરીરબાદરવનસ્પતિ કાયિકજીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપયપ્તિકબાદરનિગોદ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતા કરતાં અપતિક બાદર પૃથ્વીકાયિક જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપર્યાપ્તક બાદરઅપ્પાયિકજીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપર્યાપ્તકબાદરવાયુકાયિકજીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપર્યાપ્તક સામાન્ય બાદર વિશેષાધિક છે. ત્રીજા અલ્પ બહુત્વનું કથન-સૌથી ઓછા પર્યાપ્ત બાદર તેજસ્કાયિક છે. તેના કરતાં બાદરાયપ્તિત્રસકાયિક અસંખ્યાતગણા વધારે છે. પ્રત્યેકશરીરબાદરવન સ્પતિ કાયિકપર્યાપ્ત જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બાદરપર્યાપ્તનિગોદ અસંખ્યાતગણી વધારે છે. તેના કરતાં બાદરપૃથ્વીકાયિકાયપ્તિ જીવ અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં બાદરઅપ્પાયિકપર્યાપ્તક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બાદરવાયુકાયિકપર્યાપ્તક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બાદર વનસ્પતિક. કિપયપ્તિકજીવો અને ગણા છે. તેના કરતાં સામાન્ય બાદર પયપ્તિક જીવ વિશેષાધિક છે. ચોથું અલ્પબહત્વ- સૌથી ઓછા બાદર પર્યાપ્તકો છે. તેના કરતાં બાદર અપર્યાપ્તક અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં સૂક્ષ્મ અપર્યાપ્તક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં સૂક્ષ્મ પર્યાપ્તક સંખ્યાતગણા વધારે છે. પાંચમું અલ્પબહત્વનું સૌથી ઓછા પર્યાપ્ત બાદર તેજસ્કાયિક જીવ છે. તેના કરતાં બાદર ત્રસકાયિક પયપ્તિક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાયિક જીવ અસંખ્યાતગણી વધારે છે. તેના કરતાં પર્યાપ્ત બાદર નિગોદ જીવ અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં બાદર પૃથ્વી કયિક પર્યાપ્ત જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બાદર વાયુકાયિકના પર્યાપ્ત અસંખ્યાતગણી છે. પર્યાપ્ત બાદરવાયુકાયિકના કરતાં બાદરતેજસ્કાયિકઅપર્યાપ્તકજીવ અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં પ્રત્યેક શરીરબાદરવનસ્પતિકાયિકઅપયપ્તિક અસંખ્યાત ગણા વધારે છે. અપર્યાપ્તકબાદરનિગોદોના કરતાં અપર્યાપ્તકબાદરપૃથ્વીકાયિક વધુ છે તેના કરતા અપર્યાપ્તક અપર્યાપ્તકલાદરઅપ્પાયિક વધુ છે તેના કરતાં અપર્યાપ્ત કબાદરવાયુકાયિકોઅસંખ્યાતગણા વધારેછે. અપર્યાપ્તકલાદરવાયુકાયિકો કરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy