________________
૫૦
ઐતિહાસિક સજ્ઝાયમાલા.
વર વડલી નાર રિમ’ત્ર આરાધઇ, તુા વિ સુરપતિ કાર્ય સઘલાં સાંધઇ; માંડવગઢ માટેઉ સાહ જાવડ શ્રીમાલ, કુલ અતિ અલઇ પાલિ યા વિસાલ. મનિ ભાવ ધરી નિત ગછપતિ પધરવિ, લાય ચઉકડ વેચી સહુમા રગ રાવિ; ઇગ્યારસેર સાના રૂપા સેર બાવીસ, ઢાઇ પઢિમા કરાવી પૂરઇ મન્ન જગીસ. ખિલચી ગ્યાસભૃપતિ અવિહડ પાલ રાજ, જિનપડિમ પદ્મા કેરૂ મડઇ કાજ; રૂપા ચઉકડીયા ખર્ચ્યા લાષ ઇગ્યાર, ઇમ ઉત્સવ અધિકા કહિતુ ન લહું પાર્. ગુરૂ વિહાર કરતા પુત્તુતા પુર પચલાસિ, હેવિમલસૂરીસર્ થાપ્યા મન ઉલ્લાસÙ; પન્નર્ અડતાલિ પદ્મ ઉચ્છવ અધિકાર, તિહાં સધપતિ પાતુ વેચ વિત્ત અનિવાર ઇડરગઢ મેઉ સાહઇ ભાણ ભૂપાલ, તિહાં વાંસ કાઠારી સાયર્ નિ શ્રીપાલ; માંડઇ ગચ્છનાયક પદ્મ ઉછવ મુજ ́ગ, ચિહ્· દ્વિસના શ્રીસ ́ધ આવઇ કરતા રંગ. સધ વચન આચારિત્ર્ય થાપ્યા માંડી નઢિ, શ્રીકમલકલસ નઇ બીજા શ્રીઇંદ્રન ંદિ; વિહરતા પુત્તુતા ખંભનયર મારિ, ગુરૂ નયર પ્રવેસિ ધવલ મ’ગલ ઢ: નારિ સુરવચન સેતુ જ તીર્થ કેરી યાત્ર, ગુણ ગાંઇ ગારી નાચઇ નવરંગ પાત્ર; લાલપુરિ પાઉધારા સૂરિમંત્ર કીઅ જાપ, સુર પતિષ હુઆ વાધિઉ અધિક પ્રતાપ. સોની વર્ જાગુ જીવઉ જયત સુવિચાર,
Jain Education International
For Private & Personal Use Only
३७
૩૮
૩૦
४०
૪૧
૪૨
૪૩
www.jainelibrary.org