________________
:
:
:
ઐતિહાસિક સંયમાલા. તિણ નગરીમાંહિ ભૂલ મૂલો સે સુજાણે રે, પારિષ વીપાતણે ઘરે માંડ્યા સબલ મંડાણ રે. ફાગુણ સુદિ તિથિ સાતમી લલિત લગન દિન લો રે શશધર મૃગશિરસ્ડ મિયા પેગ અમૃતસિદ્ધિ સીધો રે. હરિ. ૧૮ સેલ અઠાવીસ અભિનવઈ હરષિ ઉર સૂરિ રે, શ્રીવિજયસેનસૂરીશ્વરૂ પાટિ ઠવ્યા નેવનૂરઈ રે. હ૦ ૧૯ અચરિજ એહ તિહાં હુઉ જાણે પીડિત લાગે રે; મૂલ શાહ મૂલ નષિત્ર સમે શ્રીગુરૂ સૂરસગે રે. હીર૦ ૨૦ પાટણિ પૂજ્ય પધારિઆ ચઉમાસું રહ્યા ત્રીસ રે, હીરજી જેસંગજી દુઇ મિલ્યા શ્રી સંઘનું મને હીસરે. હીર૨૧ પારણુઈ પિસબહુલ પર્ષિ ચઉર્થિ થાવરવાર રે; શ્રીવિજયસેનસૂરિ પટિ ઠવ્યા વાંધા હીર ગણધારિ રે. હી. ૨૨
છે ઢાલ છે ત્રિભુવનપતિ જિનવીનં નમી ગુરૂ ગુણ એ ઢાલ, હવિહીરઆણા શિરિઘરી ગુરૂ કરઈ વિહારે છે; હરજી ભરતભૂમિભામિનીતણે જી. દિનિ દિનિ તપગછવાધિઉજિમ જલનિધિપૂરે; પૂરક જી વિજયસેન સસિ ઊગતઈ છે. વાદીમદ ગુરૂ ગાલિઉ શ્રીભૂષણ નામે છે; કામ જિમ હરનયન હુતાશનઈ છે. રાજનગરિ ગુરૂ જય લાઉ છીતપગચ્છ સોહો જી; મેહ્યઉજી પાંનષાને ગુરૂદશનઈ છે. રાધનપુરિ ચઉમાસિ રહ્યા દુઇ ગણુંધરે ભેલા છે; વેલા છ એહવી પુણ્ય પામિઈ છે. તિહ અકબરે ગુરૂ તેડિઆ હીર વદીનઇ હાયા છે; પાલ્યા જ પાતક લાહુર લેકના જી. અકબર સાહ જંલાલદી ગુરૂ દર્શનિ હરે છે; તરસ્ય છ જિર્મ પરથી શીલજેલિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org