________________
ઐતિહાસિક ઝાયમાલા.
૩૪ શ્રીવિજયસિંહરિ સઝાય.
રાગ રામગિરિ. સકલ સુંદર સુગુરૂ રજઈ રાજમેન નામ રે, વિજયસિંહ સુદિ સુંદર વિવિધ ગુણમણિધામ રે. સ. ૧ વિજ્યદેવસૂરિ પાટઇ પ્રગટિએ ગુરૂરાજ રે હરષ હિયડઇ હુઓ અધિક ફલી આશા આજ રે. સ૮ ૨ સાહ નાથુત નંદન ચઢત ચઢતઈ વાનિ રે, વદન શારદચંદ સરિણું નયન પોયણપાન રે. સર ૩ વિમલમતિ વર વિમલ ગતિધર હૃદય નિરમલ જાન રે ધયાન ધરતાં ધીરગુરૂનું દિય શિવપદ દાન રે સર ૪
લાલકુશલ કવિ કહઈ ભાવિ સુણે સુગુણ સુજાણ રે, સેવા કરતાં એહ ગુરૂની હોઈ કેડિ કલ્યાણ રે. સ૦ ૫
૩૫ શ્રીવિજયદેવસૂરિ સઝાય.
રાગ ધન્યાસી. શ્રીવિજયદેવસૂરિસ મુખ ચંદ્રમા,
નિરવતાં નયન નિત નેહ પામિં; ભલિ ભાવ કરી સકલ સુરનર સૂરી,
રંગ ધરી ચરણ લઈ સીસ નામિં. વરકમલ પાંપડી સદસ તુઝ આંખડી,
વાંકડી ભમુહ ભલી ધણુહ કાલી; દીપતી દંતકી પંતિ હીરામી,
નાસિકાનીકી નિરો નિહાલી.
શ્રી. ૧
શ્રી. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org