________________
ઐતિહાસિક સજઝાયમાલા. સંઘ જેઇઇઇ વાટડી ગાળનાયક હે પૂજ્ય વિહલા પધારિ કઈ સંધ ઉપરિમયા કરી ઈણિ મરૂધરિ હે પૂજ્ય દેવ જુહરિ કઈ. ચ૦ ૩ ગુરૂ પંચ મહાવ્રત પાલતે ગુરૂ પાલત એ સહી પંચાચાર કઈ શ્રીવિજયદેવસૂરિતણુઇ પાઇ સદા એ સેહઇએ ગણધાર કઈ. થ૦૪ મધર સંધ સહામણું પટભક્ત એ ગુરુગુણ જાણ કઇ ગુણરગી ગુણે આગલે નિતું સંભલઈએ તું સુગુરૂ વષાણ કઇ. ચ૦ ૫ ગુરૂ અમૃતવાણુ વરસતો પ્રતિબોધઈએ ભવિજનના વૃદ કઈ સમકિત તરવર સીંચતો ગુરૂ દરિસણિ એ લહીય આણંદ ક. ચ૦ ૬ ધન્ય દિવસ સહી તે ગિણું ધન્ય જીવિત હે મુઝ આસ પ્રમાણે કઈ શ્રીવિજ્યદેવસૂરિ પટધણી ભેટતાં એ મુઝ સફલ વિહાણ કઈ. ચ૦ ૭ શ્રીવિજયદેવસૂરિતણુઈ પાટ ભલે એ જાણ રાયરણ કઈ શ્રીવિજયપ્રભસૂરિસ્વરૂ તાં પ્રતાપે એ જ અવિચલ ભાણ કર્યું. ચ૦ ૮ પંડિત નેમિવિજયતણે ગુણ ગાવઈ હે પુણ્યવિજય સીસ કઈ સંઘ મોરથ પૂર માને વીનતી એ વિજયપ્રભસૂરીસ કઈ.
ચતુર ભાગી ગુરૂ સેવીઇ. ૯
૨૧ શ્રીવિજયપ્રભસૂરિ દ્રપદ
રાગ સારંગ ગુરૂ પંચ મહાવ્રત પાલતે જુગપ્રધાન ઉપસમ રસ જલ કરિ; પાતક મલ પષાલતુ ગુરૂ પંચ મહાવ્રત પાલતુ
ગુરૂ૦૧ શ્રીવિજયપ્રભસૂરીસ શિરોમણિ કુમતિ કદાગ્રહ ટાલતુ; વસુધા વિચરઈ સીહતણી પરિવાદીગજમદ ગાલા • ગુરૂ ૨ ભાનલદે સુત ભવિજન તારક સમનિજર નીહાલતુ; “ઋદ્ધિહરષ” કહુઈ ગઈ ગુરૂજી ઉસવંસ ઉજવાલતુ.
ગુરૂ૦ ૩ ૨૨ શ્રી વિજય રત્નસૂરિ સક્ઝાય.
મધર માલવ મંડલે, ગુરૂ કર વિહાર શ્રીવિજયન” સુરીસરૂ, તપગચ્છ સિણગાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org