________________
ઐતિહાસિક સજઝાયમાલા. સમકિતમૂલ સેહામણું સીઢ સુદઢ થડ જાસ રે . વાડિનવ અતિ ઘણું દીપતી અચલ જસત્ય વિશ્વાસ. શ્રી. ૩ શાખ પ્રતિશાખ મહાવ્રત વલી સુમતિ મતિ ગુપતિની ચંગ રે કૂપલી કુંડલી જાણુઈ શ્રીજિનવચન સુરંગરે, શ્રી જ ચરણ કરણ ગુણ પાનડાં વિનય નય કેરક સાર રે, જ્ઞાન ફૂલે કરી ફૂલી કરય યશ ગંધ વિસ્તાર રે. શ્રી ૫ સરસ વચન રસ મંજરી પિંજરીકૃત વન દેશ રે, પલ્લવ પ્રઢ તિહાં પુણ્યનાં ગલય નવ રસ સુવિશેસ રે શ્રી. ૬ કનકવરણ અતિ કૂથલી શાખ પરિપૂરણ કાય રે સરસ નિવિડ ધન સીયલી તાપહર કીતિ છાય રે. શ્રી. ૭ મુનિવગણ તિહાં ભમરલા ગુમ ગુમ કરય સઝાય રે, અંગ અગ્યાર રસ પીયત દેહની પુષ્ટિ બંધાય છે. શ્રી ૮ વિમલમતિ વિબુધ સેવા કરઈ મનિ ધરી અતિહિં આણંદ રે; અવિચલ પદ ફલસું ફલિએ નિતિ સ્વાદ અમદા રે. શ્રી ૯ સાધવી સાર કલકંઠિકા ધરઈ ગતિ પંચમ રાગ રે; શ્રાવક શ્રાવિકા સુ સુકી નહીં તિહાં કુમતિજન કાગશે. શ્રી ૧૦ વાચક સાલતરૂપરિવરિઉ આચારિજ ચાર ચંદાર રે, હીરવિજય ગુરૂ સુરતરૂ નવિજય સુખકાર રે. શ્રી. ૧૧
“ ઇતિ શ્રીગણાં સ્વાધ્યાય: પ્રણીત: પં૦ કનકવિજયગણિપાટૅલિખિતથ્ય તૈરેવ મુવ વિદ્યાસુંદરપઠનકૃત” | મુનિ અનંતસાગરસ્ય પત્ર )
શ્રીહીરવિજયસૂરિ સઝાય,
સરસતિ સમિણિ પાએ લાગ માગઉ અવિચલ વાણી રે; તપગછ નાયક જિમ હું ગાઉ વિમલ ભગતિ ચિત્તિ આણી રે. ૧ જય જય શ્રીહીરવિજયસૂરિ સૂરિજ સમ નિત દીપઈ રે કલિજુગિકુમતમતબલાંજન તિમિર હરી જગિજીપઇ રે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org