________________
ઐતિહાસિક-સજઝાયમાલા.
હીરવિજયસૂરી નામ રમઉ જેઇ મેલિઉ વીસમુ; અશુભ કમની રા રાવે ટલી જિન જીહારિયા પાહુતી નિ રૂલી, ર૪ ભરતાદિક દસ ક્ષેત્ર ત્રિકાલના સગસઇ વીસ સદા પ્રણમૂ* જિના વિજયદાનસૂરિઢિ વષાણીયા તેહતા ગુણ મઇ નિ આણીયા. ૨૫ વિજયદાનસૂરી આગમ કહિ હીરવિજય પ્રમુખ સહુ સહ; જિનતણાં અવદાત જિહાં પામીસ્યા શ્રુતન‰ નિત સિર નામી ૨૬ વિજયદાનસૂરીસર સુદર હીરવિજયસૂરિ પાટ પટાધરૂ; એનુ ચવિહુ સંઘ જે જિન તવઇ શ્રુતદેવી તમુ વસુષ પૂરવઇ.ર૭
લસ.
જગમગતિ જસ જગમાંહિ જે તુ જયઉ જગ જા મૂનીયઇ; ગાયમ સાહુમ સરીસ મુઝન” મેલવ્યા એ ગણધર્.
જસુ પ્રસાÛિ તથ્યા જિનવર સહિ વિમલ આણંદીઉ; શ્રવસધ સહિત શ્રીવિજયદાનન્દ પુહવી જય જયઉ.
૫૧
શ્રીઆનવિમલસૂરિ ભાસ.
વીરજિદ સમેસ રે વંદ મેધકુમાર. એ ઢાલ. વીરજણેસર પાએ નમી રે સમરી સરકૃતિ માય; સૂરિશિરોમણિ ગાઈ જી નિમ્નલ થાઇ કાય.
હૈા સામી સૂશિરોમણિરાય; હું ગાઉ ગુણહુભંડાર.
ઈડરનયર સેાહામણુ રે તિહાં હૂંઉ અવતાર; સાહુ મેઘા ફુલમડણઉ જી માણિકદે કૃષિ મહાર નિદિન વાધઇ માલઉ છુ દીસંતુ સુકુમાલ; હેમવિમલસૂરિપાસ” સહી જી લીધી ટ્ઠિા સાર. વિનય કરી વિદ્યા ભણીજી શ્રુતતુ હું જાણુ; કુમતીના મઢ ગાલતુ જી નવિ કા માંડઇ પ્રાણ.
Jain Education International
For Private & Personal Use Only
ર
૨૯
હા સા૦ ૧
હા સાર્
હા સા૦ ૩
હા સા૦ ૪
www.jainelibrary.org