________________
ઐતિહાસિક–સક્ઝાયમાલા.
શ્રીમુનિસુંદરગુરૂ મઈ ધુણીયા,
મોર એ અંગણિ સુરતરૂ ફલીયા; ગણહર મણહર મહિમ મુર્ણિદા,
રાજ કરઉ જ ગહ રવિ ચંદા ૧૦ સંવત ૧૪૯૮ વર્ષે પ્રહાદનપુરે અલેખિ છે પંડિત પ્રકાંડ પં૦લક્ષ્મીજગણિવરે કૃતા છે :
४७
શ્રીગુરૂભાસ.
૧
૨
૩
વીર જિણેસર સહથિ એ રચિયલા ગણધર ગાર; જગિ સહેલ વધામણું એ ભેટિયા સહગુરૂ આજ.
મઈ ખર૭ સેહામણુઉં એ શ્રીદવસુંદરસૂરિતિણિઇ કમઈ એ કવિયલા એ ગણધાર; જગિ સલ વધામણું એ ભેટિઆ સુહગુરૂ આજ.
મઈ ખર સેહામણીં એ. જ્ઞાનસાગરસૂરિ ગુણરયણ શ્રીકુલમંડનસૂરિ;
જગિ સયલ વધામણઉ એ. ભેટિયા ગણહર સિરિગુણરયણસૂરિ વદિ આણંદપૂરિ;
જગિ સયલિ વધામણીં એ. ભેટિયા સસિગચ્છનાયક મહિમવત જિહિ નિત પ્રકટપ્રભાવ,
જગિ સયલિ વધામણઉ એ. ભેટિયાગ શ્રી સોમસુંદરસૂરિ પાટિ ધરે શ્રીયસાધુરણુસૂરિ,
જગ સયલ વધામણઉ એ. ભેટિયા શ્રી મુનિસુંદરસૂરિ ગુર જગુર જયચંદ્રસૂરિ
જગિ સયહિ વધામણઉ એ. ભેટિયાગ વિશાલરાજ સભાગિઈ આગલા એ શ્રીરનશેખરસૂરિ
જગિ સયહિ વધામણીં એ. ભેટિયા
૪
૫
૬
૭
૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org