________________
સંતની અમૃતવાણી : ૭૭
જન્મ-જરા–મરાદિકને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિશે વર્તે છે, તે પુરૂષને આશ્રય જ જન્મ–જરા-મરણાદિને નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંગસંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહને પ્રસંગ નિવૃત્ત થશે. તેને ગમે ત્યારે વિગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરુપમાં સ્થિતિ કરે. –આંક, ૧૯૨
તે આશ્રયને વિગ હોય ત્યારે આશ્રયભાવના નિત્ય કર્તવ્ય છે.
આંક, ૬૭૦
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org