________________
૭૦ : સંતની અમૃતવાણી
ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે, તે બાહ્યસંશાધનથી મળવાની નથી, અપૂર્વ અંતરસંશાધનથી તે પ્રાપ્ત થાય છે, તે અંતરસંશાધન કેઈક મહાભાગ્ય સદ્દગુરુ અનુગ્રહ પામે છે.—ક, ૪૭
ધર્મ તેનું નામ આપી શકાય કે જે ધર્મ થઈને પરિણામે, જ્ઞાન તેનું નામ હોય કે જે જ્ઞાન થઈને પરિણમે–આંક, ૨૦૧૭
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org