________________
૬૮ : સંતની અમૃતવાણી
પોતાના સ્વરૂપની ભ્રમણા ટાળવી, આત્માને આત્મભાવે આળખવા, આ સ`સાર તે મારા નથી, હું એથી ભિન્ન પરમ અસંગ સિદ્ધ સદશ શુદ્ધ આત્મા છું, એવી આત્મસ્વભાવ વના તે નિશ્ચય ધમ છે.—આંક, ૬૪
*વાસ્તવિકધમ, આત્મધર્મ.
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org