________________
સંતની અમૃતવાણું ઃ ૬૫
જે વ્યવસાયે કરી જીવને ભાવનિદ્રાનું ઘટવું ન થાય, તે વ્યવસાય કોઈ પ્રારબ્ધગે કરે પડતું હોય તો તે ફરી ફરી પાછા હઠીને મોટું ભયંકર હિંસાવાળું દુષ્ટ કામ જ આ કર્યા કરું છું, એવું ફરી ફરી વિચારીને અને જીવમાં ઢીલાપણથી જ ઘણું કરી મને આ પ્રતિબંધ છે, એમ ફરી ફરી નિશ્ચય કરીને જેટલું બને તેટલે વ્યવસાય સંક્ષેપ કરતાં જઈ પ્રવર્તવું થાય, તે બેધનું ફળવું સંભવે છે.–આંક, ૪૯૯
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org