________________
સંતની અમૃતવાણી : ૬૩
પદગલિક રચનાએ આત્માને ખંભિત કર ઉચિત નથી.
– ક, ૧૨૪
અભેદદશા આવ્યા વિના જે પ્રાણું આ જગતની રચના જેવા ઇરછે છે, તે બંધાય છે. એવી દશા આવવા માટે એ પ્રાણીએ તે રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કરવી અને પિતાની અહંરૂપ બ્રાંતિનો પરિત્યાગ કરે.
સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભેગની ઈચ્છા ત્યાગવી એગ્ય છે, અને એમ થવા માટે સપુરૂષના શરણુ જેવું એકકે ઔષધ નથી
–આંક, ૨૧૪
૧૪
* અધિષ્ઠાન ચૈતન્ય, ચેતન્ય આત્મા પ્રત્યે પ્રીતિ કરવી.
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org