________________
સંતની અમૃતવાણી : ૪૯
શ્રી જિને વીતરાગે દ્રવ્ય–ભાવ સંગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, અને સંગને વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી, એ અખંડમાગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર.
–આંક, ૫૮૮
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org