________________
૪૪ : સંતની અમૃતવાણી
સર્વ વિકલ્પને, તકને ત્યાગ કરીને
મનને વચનને
જય કરીને ઈદ્રિયને આહારને નિદ્રાને
કાયાને
નિર્વિકલ્પપણે અંતર્મુખવૃત્તિ કરી, આત્મધ્યાન કરવું. માત્ર અનાબાધ અનુભવસ્વરુપમાં લીનતા થવા દેવી, બીજી ચિંતવન ન કરવી. જે જે તર્કદિ ઊઠે તે નહિ લંબાવતા ઉપશમાવી દેવા.
--પા. ૮૩૩ હા. ને. ૩
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org