________________
સંતની અમૃતવાણીઃ
૨૧
આત્મા અનાત્માના સ્વરૂપને જાણો, એ જાણ વાની પરિપૂર્ણ આવશ્યકતા છે. પા. ૧૧૮
જે જીવ એટલે ચૈતન્યનું સ્વરૂપ જાણતો નથી, અજીવ એટલે જડનું સ્વરૂપ જાણતા નથી કે તે બંનેના તત્વને જાણતા નથી, તે સાધુ સંયમની વાત ક્યાંથી જાણે?
– આંક, ૬૦ (દશવૈકાલિક સૂત્ર)
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org