________________
સંતની અમૃતવાણી : ૧૪૭
સૂત્રા આત્માને સ્વધર્મ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવ્યા છે, પણ તેનું રહસ્ય યથા સમજવામાં આવતું નથી, તેથી ફેર લાગે છે.
-પા. ૭૭૦
જેનું હૃદય શુદ્ધ સતની બતાવેલી વાટે ચાલે છે, તે ધન્ય છે.—પા, ૨૩૫
જે પુરુષાએ વજ્ર જેમ શરીરથી જુદુ છે, એમ આત્માથી શરીર જુદુ' છે, એમ દીઠું' છે, તે પુરુષાને ધન્ય છે.—આંક, ૫૯૨
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org