________________
૧૨ : સંતની અમૃતવાણી
સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે તેને શ્રી જિને *તીવ્ર જ્ઞાનદશા કહી છે, જે દશા આવ્યા વિના કઈ પણ જીવ બંધનથી મુક્ત થાય નહીં, એ સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે, જે અખંડ સત્ય છે.
યથાતથ્ય આત્મજ્ઞાનદરા.
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org