________________
૧૧૦ : સંતની અમૃતવાણી
સત્સ`ગના પરાક્ષપણામાં તેા એક પેાતાનુ આત્મબળ જ સાધન છે. જો તે આત્મબળ સત્ય'ગથી પ્રાપ્ત થયેલા એધને અનુસરે નહિ, તેને આચરે નહીં, આચરવામાં થતાં પ્રમાદને છેડે નહીં, તે કેાઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં
—આંક, ૦૯
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org