________________
૧૦૮ : સંતની અમૃતવાણી
સર્વ દુઃખથી મુક્ત થવાના અભિપ્રાય જેને થયેા હાય તે પુરુષે આત્માને ગવેષવેા, અને આત્મા ગવેષવા હેાય તેણે યમનિયમાદિક સર્વ સાધનના આગ્રહે અપ્રધાન કરી, સત્સ`ગને ગવેષવા તેમ જ ઉપાસવા.
સત્સંગની ઉપાસના કરવી હાય તેણે સ'સારને ઉપાસવાના આત્મભાવ સર્વથા ત્યાગવા.
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org